• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

બધી જાહેરાતો

ઓર્ગેનિક ખાતર અને દવા
👉🏻આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર 👉🏻આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રમાણિત ઓર્ગેનિક ખાતર આર્યમાન ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શકાય છે ✅દરેક પાક, બાગાયતી પાક, શાકભાજી, કઠોળ, અનાજ, કપાસ, મગફળી, એરંડા, તલ, જીરું, શેરડી, ડુંગળી, લસણ, રવિ પાક,ખરીફ પાક અને અન્ય તમામ પાક. 🔰ગોલ્ડન દાણાદાર ખાતરનો ઉપયોગ કરવાના ફાયદા: ✅તે છોડને પૂરતું પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. ✅તે પાકના વિકાસમાં મદદ કરે છે. તેનાથી પાકની ઉંચાઈ અને ડાળીઓ વધે છે. ✅તે ફૂલોની સંખ્યામાં વધારો કરે છે. ✅ઊંસારી ઉપજ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. *ભાવ* ₹ *૬૫૦/-* *૪૦ કિલો ની બેગ* 📌ગોલ્ડન દાણાદાર ખાતર આપના નજીક ના ખાતર ડેપો પર ઉપલબ્ધ આર્યમાન ગીર ગૌશાળા જસદણ 🤙🏻9913191340 *👉🏻આર્યમાન ગીર ગૌશાળા - જસદણ* 🙏🏻નમસ્કાર ખેડૂત મિત્રો,🙏🏻 👥 ખેડૂતો માટે સારા સમાચાર ,હવે માર્કેટ માં મળતી રાસાયણિક દવાઓ અને ખાતર પાછળ ખર્ચો કરવાની કઈ જ જરૂર નથી , કારણ કે *આર્યમાન ગીર ગૌશાળા*** આપણા હિત માટે લઇ ને આવ્યું છે *આર્યમાન સુપર દાણાદાર ખાતર*, ૧૦૦% ગીર ગાય ના છાણ અને ગૌમૂત્ર માંથી નિર્મિત , ઓર્ગનિક કાર્બન , પોટાશ , નાઇટ્રોજન , અને કુદરતી બેકટેરિયા થી ભરપૂર *૧૦૦% ઓર્ગનિક ખાતર.* *👉🏻♻️આર્યમાન સુપર દાણાદાર ખાતર ના ફાયદા ઓ :* 🌟 સ્પેશિયલ ચણા અને જીરું ના પાક માટે વધુ ઉપયોગી.. 🌟જમીન માં ઓર્ગનિક કાર્બન , નાઇટ્રોજન , પોટાશ અને બેકટેરિયા નું પ્રમાણ વધારે છે . 🌟મબલખ પાક ના ઉત્પાદન માટે અમીન ને પૂરતું બળ પૂરું પાડે છે. *🔰આર્યમાન સુપર દાણાદાર ખાતર* ✅ભાવ : ૯૯૯/- રૂપિયા પ્રતિ ૪૦ કિલોગ્રામ 🔰આર્યમાન ઓર્ગનિક ખાતર અને દવાઓ માટે ડીલરશીપ આપવાનું કામ ચાલુ છે.👍 *આર્યમાન ગીર ગૌશાળા* 👉🏻મોં.9913191340
...વધુ વાંચો
Aryaman Gir Gaushala Verified User
શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ
ખેડૂતોનો સાચો સાથીદાર એટલે શ્રીજી હળ ➡️ હળને હાઈટેન્સન સાફટમાં વાપરવામાં આવેલ છે. ➡️ હળમાં આધુનીક લેબોરેટરી ટેસ્ટેડ લોખંડનો ઉપયોગ કરવામાં આવેલ છે. ➡️ હળમાં ઉચ્ચ ગુણવતાના બેરીંગનો ઉપયોગ કરવામાં આવે છે. ➡️ હળમાં સારી ગુણવતાના હાઈડ્રોલીક જેક તથા પાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. ➡️ આધુનિક મશીનરી દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. ➡️ હળ ઉચ્ચ ગુણવતાવાળા નટ બોલ્ટ દ્વારા નિર્મિત છે. ➡️ હળ બધા ટ્રેકટરની હાઈડ્રોલીક સિસ્ટમ સાથે સરળતાથી ફીટ થઈ શકે. ➡️ હળના દરેક પાર્ટસ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. ➡️ 20 H.P. થી 100 H.P. સુધીમાં ટ્રેકટર દ્વારા સંચાલિત હળ ઉપલબ્ધ મળશે. ➡️ હળ દ્વારા કઠોર (કડક) જમીનમાં પણ સરળતાથી ખેડ કરી શકે છે. ➡️ હળ દ્વારા ખેડ કરવાથી જમીનમાં ફળદ્રુપતા વધે છે. ➡️ હળ ચલાવવાથી પાકના ઉત્પાદન અને ગુણવતામાં ફાયદો થાય છે. ➡️ હળથી ટ્રેકટરમાં ડીઝલ (ઇંધણ) ની વધારે બચત થાય છે.
...વધુ વાંચો
Niraj Dhoriyani Verified User
ગૌ શાળા ભાડે આપવાની છે.
*ગૌશાળા ભાડે આપવાની છે* ગૌશાળા ગાંધીનગર થી અંદાજી 70 કિલોમીટર દૂર છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં અલવા ખીલોડીયા ગામમાં છે. મેઇન highway થી પાંચ કિલોમીટર અંદર છે. ગૌશાળામાં એકસો ગાય અથવા અન્ય પશુ રહી શકે તેવા બે મોટા શેડ છે. ત્રણ રૂમ છે. બે મોટા ગોડાઉન છે અને બાયોગેસ પ્લાન્ટ છે. કુદરતી ખાતર બનાવવાના ત્રણ યુનિટ છે, અને સોલાર સિસ્ટમ લગાડેલી છે. ગૌશાળામાં ગૌશાળાની સાથે બે વીઘા જમીન ઘાસ ઉગાડવા માટે પણ આપવામાં આવશે. ગૌશાળામાં પાણીના બે મોટા બોર છે અને પાણીની પૂરતી વ્યવસ્થા છે. ૧૦૦ ફૂટે પુષ્કળ પાણી છે. મજૂરી સસ્તી, પૂરતા માણસો મળે છે. આજુબાજુના પાંચ કી.મી.ના રેડિયસમાં ફ્કત ગૌશાળામાં જ ૨૪ કલાક વીજળીની "જ્યોતિગ્રામ" સુવિધા છે જેથી દૂધના સંગ્રહ, પ્રોસેસિંગ માટે પૂરતી સગવડ છે. આજુબાજુ થી વધારે દૂધની જરૂરીયાત પ્રમાણે દૂધ મળી શકે. ગૌશાળા છેક સુધી પાકા રોડથી જોડાયેલી છે. સંપર્ક : મો. +91 99784 06049 [email protected]
...વધુ વાંચો
Dinesh Tilva Verified User
SAMRUDDH GOLD
શું તમે રાસાયણિક ખાતરનો ખચઁ ઘટાડવા માંગો છો? તો આ મેસેજ ખાસ તમારા માટે છે. 👉 રાસાયણિક ખાતરનો સંપૂર્ણ વિકલ્પ એટલે સમૃધ્ધ ગોલ્ડ 👉 સમૃધ્ધ ગોલ્ડ का एक एक दाना है उत्पादन का खजाना સમૃદ્ધ ગોલ્ડ ના ફાયદા ◆ સમૃદ્ધ ગોલ્ડ નો વપરાશ પાયા ખાતર તરીકે શ્રેષ્ઠ પરિણામ આપે છે. ◆ જમીનની ઉત્પાદન ક્ષમતા માં વધારો કરે છે ◆ જમીન ને નરમ પોચી અને ભરભરી બનાવે છે ◆ બિયારણ નો ઉગાવો સારો થાય છે ◆ જમીનનો તેલીયો ક્ષાર દૂર કરે છે ◆ છોડ ને લાલાશ કે રતાશ પડતા અટકાવે છે અને ઉત્પાદન માં નોંધ પાત્ર વધારો કરે છે ◆ રાસાયણિક ખાતર નો સંપૂર્ણ વિકલ્પ એટલે સમૃદ્ધ ગોલ્ડ 👉સમૃદ્ધ ગોલ્ડ નો કાયમી ઉપયોગ કરવાથી જમીન જન્ય રોગ મા રાહત થાય છે 👉 સમૃદ્ધ ગોલ્ડનો ઉપયોગ કપાસ, મગફળી, લસણ, ડુંગળી, જીરું, ધઉં, ધાણા, તલ, એરંડા, શાકભાજી, તેલીબિયાં, તેમજ બાગાયતી વગેરે પાકમાં કરી શકાય છે. *પ્રમાણ* એક એકરમાં સમૃદ્ધ ગોલ્ડ નું પ્રમાણ 50 થઈ 60 કિલો રાખી ઉપયોગ કરવાથી ખૂબ સરસ પરિણામ આપે છે સમૃદ્ધ ગોલ્ડ ની 25 કિલો ની બેગ ની કિંમત 550 છે હાલ માં કંપની તરફ થી ખેડૂતોને આપવામાં આવતો લાભ 6 બેગ ની ખરીદી પર 3 R95 500Gm ફ્રી 12 બેગ ની ખરીદી પર 9 R95 500Gm ફ્રી 18 બેગ ની ખરીદી પર 15 R95 500Gm ફ્રી 25 બેગ ની ખરીદી પર 25 R95 500Gm ફ્રી All India Dilevry Avilable 👉 અત્યારે જ ઓર્ડર કરો અને આકર્ષક ઓફર નો લાભ મેળવો. 👉 ઓર્ડર નોંધાવવા કે ઓફર અને સ્કીમ ની માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર ફોન કરો 7048811140 MORE DETAILS WHATSAAP LINK https://wa.me/917048811140?text=Hello%20i%20am%20interested%20in%20your%20Product.%20SAMRUDH%20GOLD
...વધુ વાંચો
Mva Organics Verified User
7-સ્ટાર
7-સ્ટાર વિભિન્ન પ્રકારના જીવાણુઓથી બનેલી જૈવિક પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટની વિશેષતા એ છે કે ખેડૂત ને અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા નાખવાની જરૂર રહેતી નથી. જે જમીન અને મૂળના રોગોને તેમજ નિમેટોડ ને અસરકારક રીતે દૂર કરવા અને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. પૂર્વ-અંકુરણ અને અંકુરણ પછીના ડેમ્પિંગ-ઓફ, રૂટરોટ, નિમેટોડ્‌સ, બેકટેરીયલ સોફટરોટ, ફયુઝેરિયમ વિલ્ટ, રાઈજોકટોનિયા સોલાની, પીથીયમ વગેરેને રોકવા અને નિયંત્રિત કરવા માટે સક્રિય ઘટકો ટ્રાઇકોડર્મા વિરીડી 2x10^6 CFU/gm, સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ 2x10^7 CFU/gm મેટારાઇઝિયમ એનિસ્પ્લોય 2x10^6 CFU/gm, બેસિલસ સબટિલિસ 2x10^7 CFU/gm બેસિલસ એમિલોલિકવિફેસિન્સ 2x10^7 CFU/gm પેસિલોમાયસીસ લિલાસિનસ 2x10^6 CFU/gm, માયકોરાયજા 1lac IP ડેક્સ્ટ્રોઝ Q.S. બધા મુખ્ય પાકમાં ઉપયોગ કરી શકાય છે વાપરવાની રીત: 1 એકર જમીન માટે 250 ગ્રામ અથવા જમીનની સ્થિતિ અને/અથવા પાકની અવધિ/પ્રકાર પ્રમાણે. 5 થી 10 લિટર પાણીમાં 250 ગ્રામ ભેળવીને 10 મિનિટ સુધી ઓગાળો. પછી તેને 100 થી 200 લિટર પાણીમાં મિક્ષ કરીને તરત જ ડ્રેન્ચિંગ અથવા ટપક અથવા ધોરીયા પદ્ધતિથી જમીનમાં આપો. જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય તો, છાણીયા ખાતર કે જૈવિક ખાતર અથવા રેતી સાથે મિશ્રણ કરીને પણ આપી શકાય. તમામ પાક માટે વાપરી શકાય છે. સાવધાની: 7- સ્ટાર ના ઉપયોગ ના પેહલા અને પછી ના 10 દિવસ સુધી કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રોડક્ટ વાપરવી નહિ.
...વધુ વાંચો
Nanobee Bioinnovations Pvt Ltd. Verified User
આપના પશુ માટે પૌષ્ટિક લીલો ચારો
🔰સુપર નેપિયર - કાળુ નેપિયર - હાફ રેડ નેપિયર સ્માર્ટ નેપિયર( પાંડલિયું )🔰 આખા ગુજરાત માં ડિલિવરી કરી આપશું ⭐સોમાસા માં લીલા ચારા ની ચિંતા માંથી છુટકારો મેળવો ⭐ ઉંદરા પડવાનો ભય નહીં ⭐વાઢવામાં ઓછી મેહનત ⭐આપના પશુઓ માટે ખૂબજ પૌષ્ટીક લીલો ચારો , 14 થી 18 ટકા ક્રૂડ પ્રોટીન ⭐જીંજવા કરતા વધુ ઉત્પાદન અને વાવવામાં કોઈ મજૂરી નહીં ⭐સોમાસા માં પાણી ભરાય તો પણ ચિંતા નહીં ⭐ સ્વાદ માં મીઠું ⭐એકર દીઠ વાર્ષિક બીજા પરંપરાગત લીલા ચારા કરતા વધુ ઉત્પાદન ક્ષમતા ⭐ક્ષારીય જમીન તેમજ નબળા પાણી માં પણ સારું ઉત્પાદન આપે ⭐એક વાર વાવેતર કર્યા બાદ 8 થી 10 વરસ સુધી સતત ઉત્પાદન આપતી વેરાયટી ⭐એક વાર વાવેતર કર્યા બાદ વારંવાર ખેડ,બિયારણ ના ખર્ચ માંથી મુક્તિ ⭐દર 45 થી 50દિવસે વાઢ આવે ⭐વધારા ના લીલા ચારા ની સૂકવણી કરી શકાય તેમજ સાઈલેજ બનાવી શકાય ⭐ટપક સિંચાઇ માટે પણ અનુકૂળ 🛑(સ્લીપ , કાતરીઓ ) મેળવવા તથા ઘાસ વિશે માહિતી મેળવવા માટે સંપર્ક કરો 🔘 જીજ્ઞેશ રાજાભાઈ કોઠીયા મો.9913157157 🛑❗❗અડ્રેસ❗❗🛑 મુ.ચૌટા તા.કુતિયાણા જી.પોરબંદર નેશનલ હાઈવે પર (રાજકોટ-પોરબંદર)
...વધુ વાંચો
Jignesh Kothiya Verified User
Logo
start browsing our listings today!