તમામ પ્રકાર ની 4 વિલ તેમજ 2 વિલ લારી બનાવી આપીશું.
લારી માં તળિયે 6 mm ટાટા કંપની પ્લેટ
વાડ માં 10 ગેજ પતરાં
ચેનલ ની 4 સપોર્ટ વાળી વાડ
26 કિલો વિલ પ્લેટ
4 નો ધરો
7 mm ની ઉધ
સીમા કંપની નો ઓરીજનલ જેક
લારી માં સુતરાઈ ફિનિશીંગ અને મજબૂતાઈ ની ફૂલ ગેરેન્ટી
તીર્થ એગ્રો ઇન્ડસ્ટ્રી શરદભાઈ ચિત્રોડા