ચા સ્ટોલ અને ગુજરાતી રસોયા
ચા ફાકી નો સ્ટોલ માટે તથા ગુજરાતી રસોયા અને હેલપર
સ્વતંત્ર રીતે ચા ફાકી નો સ્ટોલ સંભાળી શકે તેવા માણસ જોઈએ છે
સ્ટોલ ભાડેથી અથવા ભાગીદારીથી મળશે
ટાઈમ સવારના 6 થી રાતના 11 સુઘી
ગુજરાતી/કાઠિયાવાડી થાળી રસોયા
જોઈએ છે ગુજરાતી/કાઠિયાવાડી હોટેલ માટે રસોયા
ટાઈમ સવારના 8 થી રાતના 11 સુઘી
...વધુ વાંચો
Shantilal Sureliya