Shantilal Sureliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચા ફાકી નો સ્ટોલ માટે તથા ગુજરાતી રસોયા અને હેલપર
સ્વતંત્ર રીતે ચા ફાકી નો સ્ટોલ સંભાળી શકે તેવા માણસ જોઈએ છે
સ્ટોલ ભાડેથી અથવા ભાગીદારીથી મળશે
ટાઈમ સવારના 6 થી રાતના 11 સુઘી
ગુજરાતી/કાઠિયાવાડી થાળી રસોયા
જોઈએ છે ગુજરાતી/કાઠિયાવાડી હોટેલ માટે રસોયા
ટાઈમ સવારના 8 થી રાતના 11 સુઘી