• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ભેંશ નું ઓરિજનલ...
ભેંશ નું ઓરિજનલ...
ભેંશ નું ઓરિજનલ...
ભેંશ નું ઓરિજનલ...
ભેંશ નું ઓરિજનલ...
ભેંશ નું ઓરિજનલ...
  • Uday Karangiya

  • Jul 01 '25 09:41 PM

ભેંશ નું ઓરિજનલ ઘી

  • Uday Karangiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ભેંશ નું ઘી છે ઓરિજનલ અને સારું છે કિલો ના ૧ હજાર છે અત્યારે હાલ ૪ થી ૫ કિલો જ છે અને ઘર નુ પોતાનું છે જેને આ ભાવ માં લેવુ હોય એજ ફોન કરે અને ભાવ તાલ કરવો નહીં (૧૭ લીટર દુધ હોય ત્યારે ૧ કિલો ઘી બને અને ભેંશ ના દુધ નો ભાવ ૬૦ રૂપિયા હોય છે એટલે ૧૭ ગુણીયા ૬૦ ટોટલ થાય ૧૦૦૦ રૂપિયા જેવું થાય અને એવું હોય તો ગૂગલ માં સર્ચ કરવા વિનંતી)


₹ 1000

સ્થળ : ધણેજ,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.