Shantilal Sureliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખંભાળીયા 14 કિમી અને ભાણવડ થી 35 કિમી મેઈન રોડ પર ભાણખોખરી 66 KV ની સામે રેસ્ટોરન્ટ ભાડે આપવાનું છે
તુરંત શરૂ કરી શકાય એવું સેટઅપ
ચા પાન ફાકી અને ઠંડા પીણાં ના સ્ટોલ માટે અલગથી જગ્યા
વિશાળ પાર્કિંગ ,
ફૂલ હવા ઉજાસ વાળું
750 લીટર ની 4 પાણી ની ઓવરહેડ ટાંકીઓ
6 કે.વી. લાઈટ કનેક્શન
લાઈટિંગ ઇન્વર્ટર
1 hp ની ઘરધંટી
800 સ્ક્વેર ફુટ નું નવું બાંધકામ
ટીવી અને સીસીટીવી કેમેરા સાથે
પંજાબી ગુજરાતી અને ચાઇનીઝ રસોડાનું સેટઅપ
કોમર્શિયલ LPG કનેક્શન સાથે
નવા ફર્નિચર અને વાસણ સાથે
રેસ્ટોરન્ટનું MSME રજિસ્ટ્રેશન