Shantilal Sureliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખંભાળીયા ભાણવડ રોડ પર રેસ્ટોરન્ટ ભાડે આપવાનું છે
તુરંત શરૂ કરી શકાય એવું સેટઅપ
ચા પાન ફાકી અને ઠંડા પીણાં ના સ્ટોલ માટે અલગથી જગ્યા
વિશાળ પાર્કિંગ,
ફૂલ હવા ઉજાસ વાળું
પાણી ની સગવડ,
લાઈટિંગ ઇન્વર્ટર,
ટીવી અને સીસીટીવી કેમેરા સાથે
પંજાબી ગુજરાતી અને ચાઇનીઝ રસોડાનું સેટઅપ
નવા ફર્નિચર અને વાસણ સાથે