૨ ગાયુ વેચવાની છે
1)પ્યૉર ગીર ગાય ચોથા વેતર માં ( ૨ વાછડા ને ૧ વાછડી)નામ : રોઝડી /ઊંચી નસ્લ નું બીજદાન 07/10/24 અમાસ પછી ચોથ= કિંમત આશરે એક લાખ ( 6 માસ પૂરા) હવે વાછરું વગર દોવા દે છે હાલ
2) ગીર પાંચાર ગાય ત્રીજા વેતરમાં (૨ વાછડી) નામ : કંકુ/ બીજદાન 07/08/24 અમાસ પછી ની હરિયાળી ત્રીજ ( નવમો મહિનો બેઠો) કિંમત= ૫૦૦૦૦
બન્ને સાવ સોજી ખાત્રીબંધ, પણ ઉપર મુજબના ભાવ માં લેવી હોય તોજ ફોન કરવો 🙏 થોડી ઘણી કિંમત ઓછી થઈ શકે પણ લેવી હોય તો જ ફોન કરવો 🙏
...વધુ વાંચો
Vijay Godhaniya