Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Popular Search
ગુજરાત
મહારાષ્ટ્ર
બધા જિલ્લાઓ
અમરેલી
જામનગર
મહેસાણા
અમદાવાદ
વડોદરા(બરોડા)
ખેડા
ભાવનગર
સાબરકાંઠા
દાહોદ
પંચમહાલ
ભરુચ
રાજકોટ
જુનાગઢ
નર્મદા
બનાસકાંઠા
આણંદ
ગાંધીનગર
પોરબંદર
પાટણ
સુરત
નવસારી
સુરેન્દ્રનગર
વલસાડ
મોરબી
કચ્છ (ભુજ)
બોટાદ
ડાંગ
ગીર સોમનાથ
દેવભુમિ દ્વારકા
છોટાઉદેપુર
મહિસાગર
અરવલ્લી
તાપી
શોધો
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ઊંટ લે-વેચ
થ્રેસર-ઓપનર લે-વેચ
રોટાવેટર લે-વેચ
ઓરણી લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
મીની ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ફોર વ્હીલ-કાર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
રીક્ષા લે-વેચ
ચાફ ક્ટર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
ટેક્સી/ડ્રાઈવર
ગાય લે-વેચ
જર્સી ક્રોસ પેલુવેતર સાતમા ગીર
જર્સી ક્રોસ 5દીવસની વિયાલ પેલુવેતર સે દિવસનું 12લીટર દૂધ સાતમા પેલાવેતર માં ગીર ગાય ગાભણ લેવાનીસે.
...વધુ વાંચો
Amarsinh Rajput
વેચવાની
9 litr dudh time nu
...વધુ વાંચો
Suresh Rabari
hf
hf 25દીવસી ની વાર સે સતામાં દેશી ગાય વિયાલ લેવાનીસે પેલા બીજા વેતરમાં. ચોટીલા આજુ બાજુમાં
...વધુ વાંચો
Amarsinh Rajput
એચ.એફ, જરશી ગાય લેવા માટે કોન્ટ્રેક
મહેસાણા જિલાની લોકલ એચ.એફ, જરશી ગાય લેવા માટે કોન્ટ્રેક્ટ કરો.આ નંબર પર મેસેજ અને ફોન કરવો. 9016093025,9662494565.
...વધુ વાંચો
Dipak Chaudhari
HF 8મહિનાની ગાભણ
HF 8મહિના ગાભણ લાસ્ટ kimt 30 સાતમા ગીર ગાય હાલે
...વધુ વાંચો
Amarsinh Rajput
hfપેલુવેતર 9માહીની ગાભણ
hf 9મહિનાની ગાભણ સે પેલું વેતર 20દિવસ ની વાર સાતમા ગીર ગાય હાલે kimt 40લેવાના લેવા વારા જ ફોન કરે
...વધુ વાંચો
Amarsinh Rajput
જર્સી ક્રોસ પેલુવેર
જર્સી ક્રોસ પેલુવેતર વિયાલ સે 23દિવસ ની ટાઈમ 7લીટર દૂધ દોવમાં સોજી બચ્ચું નહિ સાતમા ગીર વોડકી ગાભણ લેવાનીસે 5. 6.7ની ગાભણ ચાલે રૂપમાં હોવી જોઈ એ હાડ પલુ સારુ કિંમત વધ ઘટે લેવી દેવી સિંગ બિલકુલ નાના હોવા જોઈએ મુઠી સિંગ આરે ગરે હોવી જોઈએ શોખ માટે લેવાની સે સારી.
...વધુ વાંચો
Amarsinh Rajput
ગીર કોશીગ વેચવાની છે
પેલા વેતર મા પંદર દિવસ ની વિયેલ 6,6 લિટર દૂધ હાજર મા
...વધુ વાંચો
Dipak Chaudhari
ગીર હોડકી
પેલ વેતરી વાછડી છે 3 મહિના ની ગાંભની છે
...વધુ વાંચો
Chirag Gadhavi
hf જર્સી ક્રોસ
જર્સી ક્રોસ બે ગાય વેચવાનીસે એક પેલુવેતર દિવસનું 13લીટર દૂધ સે 20 દિવસની વિયલ બીજીને ત્રીજું વેતર દીવસુ 11લીટર દૂધ 13દિવસની વિયલ 22લીટર દૂધ ની કેપેસીટી વરીસે બેની કિંમત 85000
...વધુ વાંચો
Amarsinh Rajput
ગાય
બીજા વેતર માં છે નીચે વુડકી છે
...વધુ વાંચો
Jayesh Desai
15ગાયો એક સાથે દેવાની સે.
જરશી બાર ગાય એક સાથે દેવાની સે બધી સે બધી સારી ઓલાદ ની સે. અટાણે દિવસ નુ 240 દૂધ હાજર સે.એક ગાય ની કિંમત 8000 રાખેલ સે. મહેસાણા જોવા મળશે.
...વધુ વાંચો
Dipak Chaudhari
પેલા વેતરના ગાભણ દેશી ગાય લેવાની
10 થી 12 પેલા વેતરમાં ગાભણ દેશી વોડકા સાત આઠ અને નવ મહિનાના લેવાના છે કિંમત 30,000 થી અંદર હોવી જોઈએ પૂરી માહિતી વાંચી આ નંબર ઉપર પ્રશ્નલી વિડિયો ફોટા મોકલવા વિડિયો ફોટા મેસેજ કરવા નઈ બધા જ દેશી ગીર હુડકા લેવાના છે નીચે ફોટા મુકેલા છે એવા વોડકા લેવાના છે
...વધુ વાંચો
Amarsinh Rajput
ગાય
ગાય વેચવાની છે 1- વેતર છે ૬ લીટર દૂધ કિંમત -૫૦૦૦૦
...વધુ વાંચો
Jayesh Desai
કાંકરેજ ગાય
બીજા વેતર ની ગાય 15 દિવસ ની કાચી છે પેલા વેતર માં 16 લીટર દૂધ હતું ગાય ની અંગ આંચળ ની જવાબદારી
...વધુ વાંચો
Chirag Gadhavi
કાંકરેજ ગાય
15 દિવસ ની કાચી છે પેલા વેતર માં 16 લીટર દૂધ હતું ગાય ની અંગ આંચળ ની જવાબદારી
...વધુ વાંચો
Chirag Gadhavi
કાંકરેજ ગાય
1 કાંકરેજ ગાય છે, 15 દિવસ ની વિયાવા ની વાર છે, ગાય ને પેલા વેતર માં દિવસ નું 16 લીટર દૂધ હતું ને હવે બીજા વેતર માં વિયાયસે, અંગ આવ ની ફૂલ જવાબદારી....
...વધુ વાંચો
Chirag Gadhavi
જર્સી ગાય વેચવાની છે
જર્સી ક્રોસ પેલ વી થ્રી ગાભણ વેચવાની છે ત્રણથી ચાર દિવસથી વિયાવવામાં વાર છે સાટામાં દેશી ગાય હોય તો હાલે કિંમત જોઈ અને દેશી ગાય ના વિડિયો ફોટા મોકલવા
...વધુ વાંચો
Amarsinh Rajput
2 કાંકરેજ ગાયો
1 ગાય 4 દિવસ ની કાચી છે એક ગાય ને 25 દિવસ ની કાચી છે પેલા વેતર માં 6 લીટર દૂધ હતું એક ગાય ને 5 લીટર
...વધુ વાંચો
Chirag Gadhavi
ગીર ગાય વેચવાની છે
ત્રણ દિવસથી વિયાયેલી કાળા કલરની ગીર ગાય વેચવાની છે પેલા વેતરમાં વિયાણી છે દોવામાં સોજી છે નીચે વાંસળી છે
...વધુ વાંચો
Amarsinh Rajput
ગાય
સારી ઓલાદ ની વુડકી
...વધુ વાંચો
Jayesh Desai
દેશી ગીર પેલા વેતરમાં
બધા જ પેલા વેતરમાં લેવાના છે દેશી ગીર છ સાત આઠ મહિનાના ગાભણ લેવાના છે 30000 થી અંદર કિંમતના હોવા જોઈએ . કોઈ વધારે કિંમતવાળા વોડકાના વિડિયો ફોટા મોકલવા નહીં બધી જ માહિતી વાંચી અને પછી જ વિડિયો ફોટા મોકલવા દલાલ હશે તો એની મજૂરી આપી દઈશું
...વધુ વાંચો
Amarsinh Rajput
બની નસલને ચોંટી વેચવાની છે
બની નસલને ચોંટી વેચવાની છે સાટામાં ગીર ગાય કાભણ સાત આઠ નવ મહિનાની હોય તો ચાલે ₹35,000 કિંમત લેવા વાળ જ ફોન કરે ફોટા ફોન ના કરવા
...વધુ વાંચો
Amarsinh Rajput
ગાય
1 વેતર 8 લીટર દૂધ
...વધુ વાંચો
Jayesh Desai
ચોટીલા બોટાદ આજુબાજુમાં 50 કિલોમીટ
12 થી 14 ગાભણ વોડકા ગીર લેવાના છે 5.6 મહિના ઉપરનો ગાભણ ચાલે બધા જ પેલા વેતરમાં કિંમત 30000 થી અંદર હોવા જોઈએ દલાલ હશે તો એની મજૂરી આપી દેશું ભીલાસિંગ હોવા જોઈએ
...વધુ વાંચો
Amarsinh Rajput
પેલા વેતનમાં ગીર દેશી ગાભણ જોઈએ
સાત મહિના ઉપરના ગાભણ જોઈએ છે ટૂંકા ભીલા સિંગ 10 થી 15 વુડકા લેવાના છે કિંમત 30,000 થી અંદરના હોવા જોઈએ .દલાલ હશે તો એની મજૂરી આપી દેશું
...વધુ વાંચો
Amarsinh Rajput
ગાય
વેચવાની છે
...વધુ વાંચો
Jayesh Desai
હા
હા
...વધુ વાંચો
આશિષ ચૌધરી
Next
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ