• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

અન્ય લે-વેચ

🌟નાના વેપારીઓ માટે એકદમ સરળ અને મફત બિલિંગ સોફ્ટવેર🌟
લેપટોપ, કોમ્પ્યુટર, એન્ડ્રોઇડ અને આઈફોન બધાંમાંથી તમે બિલ બનાવી શકશો. પીપળાના પાનેનું નવું સોપાન FreeGSTBill.in માંથી તમે જી.એસ.ટી / નોન જી.એસ.ટી બન્ને પ્રકારના બિલ બનાવી શકશો. ✅ એકજ એકાઉન્ટ માંથી એક કરતા વધારે કંપની મેનેજ કરો. ✅ કોઈપણ વાર્ષિક ખર્ચ નહિ. ✅ બિલની પીડીએફ મોબાઈલમાં પણ ડાઉનલોડ કરી શકો. ✅ બિલની પીડીએફ ડાયરેક્ટ વૉટ્સએપ કરી શકશો. આ એપ્લિકેશન ફક્ત નાના વેપારીઓ અને ધંધાર્થીઓ માટે છે જે કોઈપણ મોટા સોફ્ટવેર અથવા કોમ્પ્યુટર વાપરવામાં અગવડતા અનુભવે છે. વેબસાઈટ : https://www.freegstbill.in/ એન્ડ્રોઇડ એપ : https://play.google.com/store/apps/details?id=com.freegstbill.in&hl=en_IN આઈફોન એપ : https://apps.apple.com/us/app/gst-invoice/id6747890113 વધુ જાણકારી માટે અમારા હેલ્પલાઇન નં. માં વોટ્સઅપ દ્વારા સંપર્ક કરવા વિનંતી.
...વધુ વાંચો
Piplana Pane Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.