Keyur Dabhi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોડલ 2023 (9) મો મહિનો
90,000 રોકડા આપવાના રહેશે
13650 નો હપ્તો છે
37 હપ્તા ભરવાના રહેશે
ગાડી નો વીમો ફુલ છે
ગાડી ના બધા ટાયર નવા છે
ગાડી માં એક પણ રૂપિયા નો ખર્ચો નથી
ગાડી રાજકોટ , મેટોડા માં જોવા મળશે