Sationary Zerox Dukan Shop
ગઢડા બસ્ટેશન પાસે દાદા ખાચર કોલેજની બાજુમાં જ Main રોડ પર એકદમ મોકા ની જગ્યા પર ડબલ શટર વાળી કોર્નની દુકાન, ચાલુ દુકાન માલ સામાન સહિત વેચવાની છે. તમારે માત્ર તાળું ખોલીને ધંધો કરવા ખુરશી પર બેસવાનું જ રહેશે બાકી તમામ વસ્તુ દુકાનમાં હાજર છે. ટાઇટલ ક્લિયર પાકો દસ્તાવેજ સાથેજ
27000 વાળું કોમ્પ્યુટર સિસ્ટમ, 24,000 નું ઇન્વેટર, 40000 અને 22,000 વાળા પ્રિન્ટર તદ્દન નવા કોમર્શિયલ મીટર, સીસીટીવી કેમેરા લાઈવ, jio નું ઇન્ટરનેટ કનેક્શન તમામ વસ્તુઓ shop સાથે જ આપી દેવાની છે.
મકાન લેવાનું હોવાથી વેચવાની છે બાકી કોઈ કારણ નથી.
ખરીદી કરવા ઇચ્છતા હોય તોજ ફોન કરવો આભાર
...વધુ વાંચો
Nikunj Patel