ગાય વેચવાની છે
બે ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે
એક ગાય ત્રીજું વેતર 10 થી 12 દિવસની કાચી છે આગલા વેતરમાં પાંચ પાંચ લીટર દૂધ હતું
બીજી ગાય પહેલું વેતર હોટકી 12 થી 15 દિવસની કાચી છે
બંને ગાયો લંબાઈ ઊંચાઈ સારી છે હાડગજા વાળી ગાયો છે બંને ગાયો શાંત સભાવની છે ગમે તેને બાંધી છોડી લેવાની છૂટ
પહેલો વેતર હોડકી ની કિંમત 23,000
ત્રીજું વેતર ગાય ની કિંમત 25,000
લેવા માટે રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપ
નામ પરેશભાઈ મો 7201947960
નામ નાજા ભાઈ મો 8347173699
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera