મહિન્દ્રા ની ગાડી ના સાટા
કરવાના સે સામે રોટાવેટર લેવાનું સે
ગાડી ગુડ કન્ડીશન માં સે
પાવર વિન્ડો
પાવર સ્ટેરીંગ
પાવરફુલ એન્જિન
મ્યુઝિક સિસ્ટમ ઓકે
ટાયર બધા ઓકે
સારું rotavetar હોય તો લેવાનું સે
કિંમત મુજબ લેવડ દેવડ થશે
...વધુ વાંચો
Sukhdevsinh Sisodiya