મરચી ની ખેતીનો વર્કશોપ ૨૦૨૫
🌶️ મરચાની રેસિડ્યુ-ફ્રી ખેતી વર્કશોપ - ૨૦૨૫
📅 તારીખ: ૨૭ એપ્રિલ ૨૦૨૫ (રવિવાર)
📍 સ્થળ: હેમુ ગઢવી (AC) ઓડિટોરિયમ, રાજકોટ, ગુજરાત
🌱 રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો:
📞 72111 52520 | 72111 52521
🧑🌾 આ વર્કશોપમાં તમે શીખશો કે કેમ રાસાયણિક અવશેષ વગર ની ખેતી કરી શકાય અને વધુ ઉત્પાદન મેળવી શકાય!
📝 આયોજક:
ભૂમિકથા ફાઉન્ડેશન | નેનોબી બાયો ઈનોવેશન્સ પ્રા. લિ.
બાગાયત વિભાગ, ગુજરાત સરકાર
📲 કૃપા કરીને આ માહિતી વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડો!
...વધુ વાંચો
Nanobee Bioinnovations Pvt Ltd