Oyster mashroom
( ઓઇસ્ટર મશરૂમ )
1= એક કપ મશરૂમમાં માત્ર 18 કેલરી હોય છે
2=હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો તેનો ઉપયોગ કરી શકે છે.
શ્રેષ્ઠ કોલેટી નું મશરૂમ
મશરૂમ સ્વાદ સુગંધ અને ઊંચી ગુણવત્તા તથા પોષકતત્વોવાળો ઉત્તમ ખોરાક છે. તેમાં પ્રોટીન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. સોડિયમ અને પોટેશીયમ જેવા ખનીજ તત્વો, વિટામીન બી (થાયમીન, રાઈબોફ્લેવીન), વિટામિન સી, વિટામિન કે,
કાર્બોહાઈડ્રેટસ, એમિનો એસિડ્રેસ તેમજ કેટલાક રોગોના પ્રતિકાર કરે તેવા પ્રતિદ્રવ્યો આવેલા હોય છે.
સુખુ મશરૂમ = 800 1kg
લીલુ મશરૂમ= 150 1kg
મશરૂમ પાઉડર પન મલી જાસે.
...વધુ વાંચો
Sukhdevsinh Jadeja