ડીવાઈસ
અમો એક ખેડૂત ભાઈઓ ઉપયોગી ડીવાઈસ બનાવી એ છીએ જે 5 HP થી 60 HP સુધી ની કોઈ પણ ઇલેક્ટ્રિક મોટર ચલાવવી શકાય છે... જેમાં એક ફેઝ માં પાવર આવતો હોય...150 વોલ્ટ તથા બીજા માં 75 વોલ્ટ તથા ત્રીજા માં 30 વોલ્ટ આવતો હોય તો કોય પણ સમયે 24 કલાક મોટર ચલાવવી શકાય છે...અમારા આ ડીવાઈસ થી 3 ફેઝ પાવર સપ્લાય એક સરખો કરી ને મોટર ચાલુ થાય છે... જેથી મોટર બળવા ની શક્યતા ખૂબ જ ઓછી થય જાય છે...
...વધુ વાંચો
Narsi Bhai Patel