વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે એક વાર વાવેતર કરો ૩ વર્ષ સુધી વાઢ આવે છે ખાવામાં મીઠી પસુ ના દુધ મા વધારો થાય છે એક વીઘામાં બે કીલો બી જોયે વાવેતર માટે ગમે ત્યાં કુરીયર કરી આપીશું બી મંગાવા માટે ફોનકરો
...વધુ વાંચો
Jalan Ravaliya