• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ

એગ્રો-રૂરલ ટુરિઝમ ટ્રેનિંગ [ફ્રી]
એગ્રો-રૂરલ ટુરિઝમ ટ્રેનિંગ [ફ્રી] • શું તમે દેશ વિદેશ ના લોકોને તમારા ગામડે બોલવા માંગો છો અને લાખો રૂપિયા કમાવા માંગો છો? • શું તમે તમારા બાળકોને ઇંગ્લીશ, ફ્રેન્ચ, જર્મન, રશિયન, સ્પેનિશ વગેરે ભાષાઓ મફતમાં શીખવાડવા માંગો છો? • શું તમે તમારી ગૌશાળામાં કામ કરવા માટે યુરોપીઅન લોકોને બોલવા માંગો છો? • શું તમે તમારા ખેતરમાં મફતમાં કામ કરવા અમેરિકા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, રશિયા જેવા દેશોમાંથી લોકોને બોલવા માંગો છો? • શું તમે તમારા ગામને ભારતનું નંબર ૧ વિલેજ બનાવા માંગો છો? • શું તમે ગામની શાળામાં દેશવિદેશના લોકોને મફતમાં ભણાવા બોલાવી અને ગામની શાળાને ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવા માંગો છો? • શું તમે દેશવિદેશના લોકોને તમારા લગ્નમાં બોલાવી અને મેરેજને યાદગાર બનાવા માંગો છો? મિત્રો આ બારકોડ સ્કેન કરો અને મફત ટ્રેનિંગ મેળવી ગામડે બેઠા બેઠા લાખો કમાઓ
...વધુ વાંચો
Rohan Patel
રૂરલ એગ્રિકલચર ટુરિઝમ
કેમ છો કિસાન મિત્રો ? શું આપ ખેતીમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ થી થતા નુકસાન થી થાકી ગયા છો? શું આપ ખેતીમાં ભાગીયા કે ખેતમજુર ના મળવાથી કે તેમના ખર્ચ થી કંટાળી ગયા છો? શું આપ આપનાં બાળકોને ઘર બેઠા ઇંગલિશ, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, રશિયન ભાષા મફત માં શીખવાડવા માંગો છો? શું આપ આપનાં ગામને પોપ્યુલર ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા માંગો છો? શું આપ વિદેશના લોકોને આપનાં ખેતરમાં કામ કરવા બોલવા માંગો છો? શું આપ રૂરલ એગ્રિકલચર ટુરિઝમ શરુ કરી લાખો રૂપિયા ગામડે બેઠા બેઠા કમાવા માંગો છો? તો મિત્રો અમારી કિસાન વિકાસ માટેની ફ્રી ટ્રેનિંગ મેળવવા માટે અમારા વોટ્સએપ નંબર પર "ટ્રેનિંગ" લખી મેસેજ કરશો કિસાન ને મોજ તો સૌને મોજ
...વધુ વાંચો
Rohan Patel
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.