જર્મન મશીન દ્વારા બોર પાણી જોવા
ઘર વાડી પ્લોટ બોર ડાર મા સારું પાણી મેળવવા જર્મન ટેકનોલોજી મશીન દ્વારા જમીન ભુગર્ભ સ્તર તપાસી સર્વે કરી બોર પોઇન્ટ નક્કી કરવામા આવે છે,
10 થી 20 વીઘા તપાસ કરવામાં 8 થી વધારે સમય લાગતો હોય કુલ અલગ અલગ પાંચ મશીન Ane પધ્ધતિ થી જોતા હોય અગાઉ આયોજન અને જાણ કરવી.
જરૂર લાગે તો જ બોર કરાવવાની સલાહ આપવામાં આવે છે, બોર ઊંડાઈ, સાઈઝ, વાયર, પાઇપ, ડંડો, રસ્સો, બોર પાણી કેટલું ચાલે તે ચેક કરાવવા માર્ગદર્શન સલાહ માટે ફોન કરી શકો છો.
...વધુ વાંચો
પરમ પ્રકાશ ખેરાળા