ખેતી લાયક જમીન વેચવા ની છે
આ જમીન વેચવાની છે, ફૂલ પાણી ડેમ નું પાણી ડેમ ની બાજુ માં નદી ના કાઠે સંપાદન થયેલ છે, પણ બુડતું નથી બે મોસમ લઈ શકાઈ ,15 વિઘા જમીન છે, 6 વિઘા ખરાબો ચાર ફૂટ ઊંડી માટી, એક મકાન છે, વધુ માહિતી માટે ફોન કરવો, ભેંસો અથવા ગાયો ના તબેલા માટે અતિ ઉત્તમ લોકેશન છે 18,15,000 માં બધી જમીન ઉધડી આપવાની છે.
...વધુ વાંચો
ઓધડભાઈ કાંબરીયા