ઉનાળા મા લગાવો વન વેૈધ ફોગર
ફોગર કીટ ના ફાયદાઓ ::
તમારા પશુઓને ગરમીથી બચાવે છે.
ખુબજ ગરમીમા પણ દુધમા ઘટાડો થતો નથી.
ચિંગલ ડીટમા તમામ વસ્તુઓઆવી જાય છે.
પાણીનું ફીલ્ટર સાથે હોવાથી પાઈપ જામ થતી નથી.
પાણી અને વિજળીનો બચાવ કરે છે.
સ્પેર પાર્ટ હાજરમાં સસ્તા ભાવે સરળતાથી મળી રહેશે.
ઓટોમેટીક ટાઈમર થી પાણી ઓછુ બગડે છે.
...વધુ વાંચો
Manoj Lukhi