⚜️શિવકૃપા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ⚜️
⚜️ટૂ વિલ ટ્રોલી⚜️
👉🏻80/90/100 ફુટ
-તળિયું 6 mm TATA
-વાડુ 4 mm TATA
-લોખંડ બધું ISI
-ધોકા. 21 (ખાચા,હાલ કાઢેલા)
-રાજન નો ધરો.(જવાબદારી સાથે)
-રાજન વિલપ્લેટ
-સાઇડ પગા ચેનલ ના
-ટાયર 900/16
-જેક 5 ટન(ગેરંટી વાળો)
-વજન 1470 KG ઉપર
⚜️મીની ટ્રોલી⚜️
👉🏻50 ફુટ
-તળિયું 4 mm TATA
-વાડુ 3 mm TATA
-લોખંડ બધું ISI
-ધોકા. 15 (ખાચા,હાલ કાઢેલા)
-રાજન નો ધરો. 2.5 Size
-રાજન વિલપ્લેટ(જવાબદારી સાથે)
-ટાયર 600/16
-જેક 2 ટન(ગેરંટી વાળો)
...વધુ વાંચો
રણજીતભાઇ પલાળીયા