ફિલ્ડ વર્ક દેખરેખ રાખવા
રહેવા જમવાનું અને પેટ્રોલનો ખર્ચો તથા બાઇક કંપની ઉપર ફિલ્મમાં સમગ્ર સૌરાષ્ટ્ર ચાલે ઓલ ગુજરાત ચાલે વ્યવસ્થિત માણસો યે જ મેસેજ કરવો બે વ્યકિત છીયે એમાં એકનો અનુભવ 7 વર્ષનો છે (સિક્યુરીટી ગાડ ફિલ્ડ વર્કનો નેશનલ સિકયુરીટ રાજકોટમાં) અને બીજો વ્યક્તી 12 પાસ છે જેને અનુભવ નથી પણ કામ કરી શકે એમ છે ટું વીલ ફોરવીલ લાયસન્સ પણ છે
...વધુ વાંચો
Takhatsinh Rajput