Alpesh Devipujak ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખેતી વાડી કામ કરવા માટે મજુર જોઈએ જોડકું હોય તો 365 દિવસ કામ ચાલુ રહેશે 📌કામની વિગત 👉માંડવી માં દવા છાંટવી નીંદવા નુ કામ વગેરે વગેરે 📌દારૂ નું વ્યસન ના હોવું જોઈએ 📌રહેવા રૂમ ફ્રી લાઈટ ફ્રી 📌વ્યવસ્થિત રીતે રહે એવા જોઈએ જેણે કામની જરૂર હોય તે તાત્કાલિક કોલ કરો 📌7041186756