Meraman Modhawadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાયો માટે લીલું વાઢવા... છાણ વાસીધું કરવા... અને નિરણ કરવા માટે બે માણસની જરૂર છે વાડીમાં તબેલો છે રહેવાનું વાડીમાં છે અને સવારે સાત થી 12 અને બપોરે બે થી છ કામ કરવાનું છે આ કામ પોરબંદરના હથિયાની ગામ છે