Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
રાજકોટ
કપલ
Somabhai Valjibhai Gosaniya
May 14 '25 10:27 AM
કપલ
Somabhai Valjibhai Gosaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ઓલ ડાઇવર ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
સ્થળ : ધોરાજી,રાજકોટ
View All
ખંભાળિયા માં જોબ જોઈ છે.
મારે b.com complete છે તો કોઈ ને cv જોવું હોય તો msg કરો.
...વધુ વાંચો
Virendrasinh Jadeja
પાવભાજી ઢોસા મંચુરિયન બનાવતા આવડત
કારીગર ની જરૂર છે
...વધુ વાંચો
Sanjay Kalathiya
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર
બી.એસ.સી કેમેસ્ટરી વાડા છોકરા જોઈએ છે. ઓન્લી વોટ્સએપ મેસેજ કરશો તમને સામેથી કોલ કરવું રહેવા ની સુવીધાઓ કંપની આપશે વેલા તે પેલા ૧૨ લોકો ની જરુરીયાત છે
...વધુ વાંચો
Jayu Ahir
નોકરી માં રેવા નું શે મારે
સિક્યુરિટી ગાર્ડ કે વોટરપાર્ક કે ફામ હાવુશ માં નોકરી હોઈ તો કેજો મારે રેવા નું સે જૂનાગઢ જિલ્લા માં
...વધુ વાંચો
Vishal Dayatar
ai veterinary breeder
koyne bijdan karisake ane pasu ma prathmik sarvar karisake teva breeder no anubhav nolage chhe koyne jarur hoyto contact karo mo.8128314414
...વધુ વાંચો
Ronak Bharwad
forvil drawing mate cool karo
9624276922
...વધુ વાંચો
Narendra Sorathiya
રાજકોટ દુકાન માં
દુકાન માં કામ કરી શકે તેવા મણસો ની જરૂર સે4
...વધુ વાંચો
Rohit Ahir
delux pan rajkot
Deluxe pan ma manso ni jarur che reva jamvani suvidha mali rese
...વધુ વાંચો
Bhavin Bhai Ahir
તબેલા મા માણસ ની જરૂર છે
10 માલ છે
...વધુ વાંચો
પૃફૂલભાઈ પટેલ
5ભેશ ને 3 ગાઈ છે તબેલા માં
માનશ રાખવા નો છે
...વધુ વાંચો
Akshay Patel
નોકરી માં રેવા નું સે
રીબડા કે સાપર વેરાવર માં ફોરું કામ હોય તો રેવા નું સે કરખાના માં
...વધુ વાંચો
Vishal Dayatar
પગાર પર રાખવા હોય તો પણ ચાલે
અમે બે જણા સીએ જોડકું કામ કરે એવા જેણે જરૂર હોય તે તાત્કાલિક કોલ કરો =7041186756
...વધુ વાંચો
Alpesh Devipujak
nokri ni jarur se 12 pass
nokri hotel /restaurant ma hale 12 pass
...વધુ વાંચો
Gulabgiri Goswami
મુરલીધર ડીલક્ષ પાન પાર્લર વડોદરા
8 પાસ હાલે
...વધુ વાંચો
Ashish Ahir
જય દ્વારકાધીશ હોટલ સાપુતારા
રોટલી ના કારીગર , વેઇટર સ્ટાફ જમવાનું રહેવાનું ફ્રી ફ્રી ફ્રી હોટલ માં રહેવાની સુવિધા પગાર - 10,000 થી 12000 કામ કરવા માટેનું એડ્રેસ : સાપુતારા, ગુજરાત જય દ્વારકાધીશ હોટલ મોબાઇલ નંબર: કાનાભાઈ 90676 37475
...વધુ વાંચો
Jagdish Bandhiya
company ma Naukri mate malo
company ma Naukri mate malo
...વધુ વાંચો
Kamlesh Bhalgariya
જેસીબી મશીન માટે ડ્રાઈવર જોઈછે
2 વષૅ જૂનું લાઈસન્સ હોવું જરુરી છે.રહેવા ની જમવા સાથે.22000.હજાર પઞાર
...વધુ વાંચો
મિલન નનેરા
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
તબેલા માં એક જોડી ની જરૂર છે
ગાયો ભેંસો ને દોવા નીરણ વાસીદું લીલૂ વાઢવુ નવરાવા સાફસુફ રાખવાનું બને ને દોતા આવડતુ હોવુ જોઈએ ફોન 12થી3 ફોન નો કરવો=9879491081
...વધુ વાંચો
Paresh Bhai Chovatiya
solar
salar fiting temaj solar fuvara fiting kari aapisu
...વધુ વાંચો
Anavar Hingora
વાડી ની દેખરેખ માટે માણસ રાખવાનો છે
પાણી વરવાનું એવું કામ કરવાનું
...વધુ વાંચો
Viral Dodiya
અમે જોડકું સીએ
કામ માટે મજુર ની જરૂર હોય તો કોલ કરો તાત્કાલિક મા રહેવાની રૂમ પાણી લાઈટ ની સગવડ હોવી જોઈએ =7041186756
...વધુ વાંચો
Alpesh Devipujak
મંજૂર જોયે
2 મંજૂર ની જરૂર છે 9978040567
...વધુ વાંચો
ઉદેશ ભાઈ સીસોદીયા
driver ni jarurat hoy to kejo
driving licence heavy se mo: 7990600103
...વધુ વાંચો
Paras Olakiya
ગાયો દોવા ગોવાળ ની જરૂર છે
ગાયો દોવા અને સંભાળવા માટે ગોવાળ ની જરૂર છે ટોટલ 60 ગાયનું કરવાનું અને તેના વાસડાઓ નું કરવાનું છે તેમાં 40 ની આજુબાજુ ની દોવાની હોય અને 10 15 ને વાછરડા ધરાવતા હોય બાકીની ગાભણ હોય ટોટલ 60 ગાયની આજુબાજુનું કરવાનું અને 75 હજાર પગાર.. પોરબંદરનું હાથીયાણી ગામ વાડીમાં તબેલો છે મો.૬૩૫૧૮૩૮૮૪૯...૯૮૨૫૫૬૨૩૩૩
...વધુ વાંચો
મેરામણ મોઢવાડીયા
જોઈએ છે
સિમેન્ટ ના કારખાના માં ટાંકી,ચૂલા,કુંડી,કુંડા,કબાટ,વગેરે બનાવવા માટે 3/4 માણસોની જરૂરિયાત છે ..પગાર પ્રમાણે ..નંગ ના ભાવ ભાવ પ્રમાણે આપની અનુકુળતા પ્રમાણે કાયમી માટે છે .....રેહવા. માટે ની વ્યવસ્થા છે...
...વધુ વાંચો
Vishal Makwana
તબેલામાં માણસ રાખવાનો છે
ભેંસો માટે
...વધુ વાંચો
Faruk Chorvada
10 પાસ નોકરી ની જરુર છે
અનુભવ કેવાય નો પણ નથી ઉંમર 17વર્ષ છે
...વધુ વાંચો
Bhavesh Chauhan
જમીન વાવવા રાખવાની છે
જૂનાગઢ ની આજુ બાજુ મા જમીન વાવવા રાખવાની છે અને ઊધડી હોય તો પણ ચાલે બુજુ ગમે તે કામ હોય તો પણ મને ફાવે છે અમે 4 જણા છીઈ બીજુ કોઈ પણ કામ કરવા માણસ ની જરૂર હોય તો પણ ફોન કરવૉ
...વધુ વાંચો
રાહુલ સિહોરા
buffalo na Tabela mamachi singl
buffalo na to Bela ma Manas rakhva noche single athva jode. Maria haatina
...વધુ વાંચો
Faruk Chorvada
જમીન વાવવા દેવાની સે
જમીન 3 ભાગે દેવાની સે શીયાડુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
ગાયો માટે માણસ જોઈએ છે
ગાયોને દોહી શકે અને સાર સંભાળ કરી શકે તેવા માણસની જરૂર છે
...વધુ વાંચો
Ramubha Jadeja
online offline job
મારે ઓલ ઇન્ડિયામા texiago અને dailone માટે employee ની જરૂર છે
...વધુ વાંચો
લિલેશ કુમાર બેરા
2 માણછોની જરૂર છે ભેસૉ ના તબેલામાં
જોળી હોવી જોઈએ રબારી કા ભળવાળ જોઈએ કામની જેટલી જવાબ દારી શભાળે એટલો પગાર રેવાની સુવીધા છે
...વધુ વાંચો
Jayesh Rabari
मारे गोवार नी जरूल छै
कायमी राखवानो छे छाण वासीदो नथी कवानो बीजी माहीती फोन करवो
...વધુ વાંચો
Sadam Khira
majur joye
kheti kam mate
...વધુ વાંચો
Chetan Modha
relince માં helper ની નોકરી
reliance માં હેલપર ની જગ્યા છે dtu માં manualy drump ભરવાના છે કાળો કેમિકલ ના જે ઇચ્છુક હોય તે કોન્ટેક્ટ કરો. ૧૫૫૦૦ + pf આપવામાં આવશે
...વધુ વાંચો
Virendrasinh Jadeja
ખેતી કામ
ખેતી કામ કરતા આવડતું હોય તો આપડે 12000હજાર.પગાર.દેવાનોછે.ખેતીનુ.કામ.આવડતુ.હોયતો.આપડે.બે.માણસો.નિ.જરૂરછે
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
4 vilar drayvar
4vilar dravar
...વધુ વાંચો
Vasim Rayma
ખેતી કામ માટે એક જોડીની જરુરુ છે.
ખેતી નું કામ અને ખાતરનું કામ કરવાનું.
...વધુ વાંચો
Hemal Sagar
કારખાનામાં કામ હોય તો કહેજો
અમે બે જણા સીએ કારખાનામાં કામ હોય તો 365 કામ દિવસ કામ મળે તો કરવું સે તાત્કાલિક જાણ કરો રહેવા માટે રૂમ પાણી લાઈટ ની સગવડ સગવડ હોવી જોઈએ 📌7041186756
...વધુ વાંચો
Alpesh Devipujak
એક માણસની જરૂર છે, પગાર: 9000
કામ માટે એક અનુભવી માણસની જરૂર છે ખેતર માટે એક માણસની જરૂર છે પાવટી ગામે અમારા ખેતર માટે એક એવા માણસની જરૂર છે, જેને ખેતીનું અનુભવ હોય અને પશુઓની સંભાળ રાખવામાં કુશળ હોય. કામની વિગતો: 1. ભેંસ 5 અને 1 ગાય છે – તેમનું યોગ્ય રીતે ખોરાક આપવું અને સંભાળ રાખવી. 2. ખેતીના તમામ કામમાં અનુભવ હોવો જરૂરી છે. 3. દારૂ પીતો ન હોવો જોઈએ (આદત વગરનો હોવો જોઈએ). 4. જે માણસ કામ કરવા માંગે છે તેને મારા તરફથી દિવસમાં ત્રણ વખત ભોજન મળશે. સુવિધાઓ: • રહેવા માટે અલગ રૂમ મળશે. સંપર્ક માટે ફોન નંબર: Jaydeep Solanki : 9274367770 Jilubhai Solanki : 9429214815 સ્થળ: પાવટી કુશળ અને જવાબદાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.
...વધુ વાંચો
Jaydeep Ahir
thresur mate. 20mjur ni jurur
jamkundorana
...વધુ વાંચો
Dipak Baldha
મજુર ની જરૂર સે
36 વીઘા જમીન સે બે સીજન નુ પાણી સે સીઆડુ પીયત વાવવા દેવા નુ સે ચોથા ભાગે ને ચાર માણસો હોવા જોયે
...વધુ વાંચો
ભરત ભાઈ બંધિયા
reliance માં સ્કેપ ફોલ્ડર જોઈ છે
રિલાયન્સ સોલાર વારી સાઇડ પર ૧૫ માણસો સ્કેપ ફોલ્ડર અથવા ફ્રેશર કામ કરે એવા માણસો ની જરૂરિયાત છે.
...વધુ વાંચો
Virendrasinh Jadeja
ટબેલા મા માણસ ની જરૂર છે
માણસ ની જરૂર છે
...વધુ વાંચો
Nikul Kachhot
એક ગોવાળ જોવે છે
એક માણસ ની જરૂર છે 15 ગાય ચરાવવા માટે રેવા જમવાની વેવથા છે ખાલી ગાય ચરાવવાની છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
Test
Test
...વધુ વાંચો
Rank Rasik
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ