Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
જુનાગઢ
મજુર જોયે છે
Hasmukh Rajshibhai Ram
Jun 09 '24 01:22 PM
મજુર જોયે છે
Hasmukh Rajshibhai Ram ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
સ્થળ : ડાંડેરી,માળીયા હાટીના,જુનાગઢ
View All
drawing
2 vars no Anubhav
...વધુ વાંચો
Sagar Lathiya
game te
10 pass 9510223106
...વધુ વાંચો
Dhaval Mori
nokri joye se
12th pass , college chalu se , CCC corse krel che computer operator nu Kam hoy to niche aapel number ma call karvo...
...વધુ વાંચો
Dilipsinh Junjiya
જમીન માટે ભાગીદાર જોઈ છે
મજુર ની જરૂર છે mo.. 9726694672 bhavesh bhai jikadara
...વધુ વાંચો
Bhavesh Jikadara
job hoy to kejo
b com 78% tally course A grade ccc course A grade koy experience nahi Jamnagar ma Ane jamnagar ni njik ma kyay hoy to jnavvu
...વધુ વાંચો
Dhaval Davdra
તબેલા માટે માણસની જરૂર છે
તબેલામાં રે એવા માટે એક માણસની જરૂર છે 20 થી ઓછા ઢોર સાચવવાના છે દોવાના છે નહીં. મશીન છે દોવા માટે ઇમરજન્સીમાં ઇમર્જન્સી માણસની જરૂર છે પગાર અને બાકી વિગતો ફોન કોલ ઉપર નક્કી કરીશ રહેવા માટે રૂમની વ્યવસ્થા આપવામાં આવશે . ગોરબાપા ૮૮૪૯૬૪૬૯૯૫
...વધુ વાંચો
Hemal Pandya
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
12 com. pass and ccc complete
job karva ni se kyay job hoy to 6352565761 aama call karvo
...વધુ વાંચો
Pratap Sarman Bhai Junjiya
digital marketing
Urgontly needed:15 poople interestod in oorning money through sociol media platforms. This is not a traditional job but a part-time opportunity in digital markoting.Open to studionts, housewifes and side income generet person working professionols.
...વધુ વાંચો
Mrudham Savaliya
માણસો ની જરુરુ છે પગાર : 18000/ જોડી ના
ખાસ ફાર્મ હાઉસ માં અનુભવો ૰ કામ ની વિગત નીચે મુજબ (૧) ઢોર છે (૩ ગાય + ૧ ભેંસ) (૨) વાડી માં બગીચો તથા શાક ભાજી ની માવજત કરવું. (૩) ઢોર માટે લીલું વાઢવું. (૪) વાડી માં મકાન તેની ડેઈલિ સાફ સફાઈ. (૫)હાલ માં એક જોડી છે તેની સાથે કામ કરવાનું રેસે રહેવા માટે રૂમ મળશે, ગામ કણકોટ, રાજકોટ વિરેનભાઇ *મોબાઈલ નં: +91 77780 88788
...વધુ વાંચો
Virenbhai Jasani
સેલ્સ મેન
શું તમે પાટૅ ટાઇમ / ફુલ ટાઇમ કામ કરી સાઇડ ઈન્કમ કરવા માંગો છો તો અમારી સાથે ઓછુ રોકાણ કરીને તમે જોડાય શકો છો.
...વધુ વાંચો
Rajendra Dethariya
ખેતિ
6 7 માણસ નિ જરુર છે ખેતિ કામ માટે
...વધુ વાંચો
Mahavir Jadeja
ભાઈ. આપણે. ફોર વ્હીલ સીખવી. છે
ભાઈ મારે. ફોર વ્હીલ અથવા. બોલેરો. બીટનો. છે. કમર 17. વરસ. છે. ભાઈ ઓકે
...વધુ વાંચો
Saffu Navab
કોઈ પણ ભાઇ ને ડ્રાઇવર ની જરૂર
ડ્રાઇવર ની જરૂર હોય તો કહેજો જેસીબી ટેક્સ્ટ આઇસર બોલેરો પગાર 10.000 હજાર થી તે 25000 હજાર ચુધી
...વધુ વાંચો
Uga Bhai Baral
કોઈ પણ ભાઇ ને ડ્રાઇવર ની જરૂર
ડ્રાઇવર ની જરૂર હોય તો કહેજો જેસીબી ટેક્સ્ટ આઇસર બોલેરો પગાર 10.000 હજાર થી તે 25000 હજાર ચુધી
...વધુ વાંચો
Uga Bhai Baral
સોલાર પેનલ ફીટીગ કરાવવી છે
ઘર માટે ઓફ ગ્રીડ
...વધુ વાંચો
Khimanand Gadhavi
Accounting
Miracle software/ accounting software
...વધુ વાંચો
Nikhil Nathani
ગૌશાળા માટે જોડી ની જરૂર છે
નીણ-પૂરો અને વાસદો કરવાનું પગાર 18000 રૂપિયા રહેવાની સગવડ મળશે.
...વધુ વાંચો
Parjapati Umesh
જમીન વાવવા દેવાની સે
જમીન 3 ભાગે દેવાની સે ચોમાસુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
ખેતી કામ માટે એક માણસ ની જરૂર
ખેતી કામ માટે (માલ ઢોર )માટે એક માણશ ની જરૂર છે રહેવાનું જમવાનું બધી સગવડ મળી રેસે કોન્ટેક્ટ :- 8154903989 (ગામ - બીજ )
...વધુ વાંચો
Prajesh Kamaliya
તબેલા માણસો જરૂર છે જોડી એક
ગાયો ભેંસો નીરણ પાણી વાસીદું આ.નંબર મા ફોન કરવો 9724971581. 6353455460
...વધુ વાંચો
Paresh Bhai Chovatiya
loan presnol loan
આધાર કાર્ડ ઉપર મેળવો લૉન ઘરે બેઠા મેળવો લૉન એપન ૨૨૦૦૦ હજાર ની પર્સનલ લોન ##
...વધુ વાંચો
Jayesh Vaghela
ગાયો માટે
ફાર્મ હાઉસ સાચવવા જોડી ની જરૂર હોય તો ફોન કરો તેમાં ૩/૪ ગાયો હોય તો ચાલે અથવા ગૌશાળા માં જોડીની જરૂર હોય તો ફોન કરો
...વધુ વાંચો
Bababhai Desai
bhagyu aapvanu chhe
12 vigha jameen chhe full pani ni sagvadta vari revani sagvadta pan vyavathit chhe bhagyu aapvanu chhe gaam kotda sangani
...વધુ વાંચો
Hemal Sagar
હોટેલ માટે માણસ ની જરૂર છે
હોટેલ માં કામ કરી શકે તેવા માણસો ની જરૂર છે મોરબી માળીયા હાઈવે બંસી હોટેલ
...વધુ વાંચો
સાગર ડાંગર
NOkri
સેલ્સમેન ની જરૂર છે દુકાન સભાના વ્યક્તિની જરૂર છે દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદરમાં પેટા ડીલરશીપ આપવાની છે સેલ્સમેન ની જરૂર છે ફક્ત ત્રણ જ
...વધુ વાંચો
Raj Rana
ગૌશાળા
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 13000-15000 30 માલ છે
...વધુ વાંચો
Dhaval Ahir
velding Kari sake teva mate
veldar joy chi
...વધુ વાંચો
Vishal Pipariya
5/10 વીઘા જમીન ભાગીયે રાખવાની
5/10 વીઘા જમીન ભાગીયે રાખવાની છે (ખડિયા, પાદરીયા, ડુંગરપુર, બીલખા, વથલી,)આજુબાજુ મા હોઈ તો કેજો ફુલ પાણી વારી જમીન ભાગીયેથી રાખવાની છે વર્ષે તમને 40,હજાર આપવાના એ હિસાબથી રાખવાની છે,
...વધુ વાંચો
Shiva Parmar
અમારે ભાગીયુ આપવુ છે
Vikram Gadhavi 24 વીઘા ભાગીયુ આપવુ છે ગામ રામળીયા 2 કુવા છે જમીન ફરતે ઝારી મારેલી છે 7862891173
...વધુ વાંચો
Vikram Gadhavi
kam
વડોદરામા કોય ને ઓફીસ મા કામ કરવુ હોય તો રીઝયુમ મોકલો 18 વૅષી ઉપર ઉમર 18000 થી 22000
...વધુ વાંચો
Vijay Mer
Ledes Joye buty parlour anubhav
purlur anubhav joye ledes joye Mangrol Kesod chalu karvanuj
...વધુ વાંચો
Soyab Bhata
બેમાણસનીજરૂરે
ખેતીકામ,માટેજરૂરસે,હાજરી400રૂપીયા
...વધુ વાંચો
સુભાષ બાબરીયા
ખેતી કામ માટે માણસ ની જરૂર છે
ખેતી કામ કરી શકે અને ગાયો નું પણ કામ ફાવતું હોય એવા માણસ ની જરૂર છે 1 હોય તો પણ ચાલશે એને રેવા ની જમવા ની વેવસ્થા મળી જાશે
...વધુ વાંચો
Hathisinh Sisodiya
dilevery boy joye to kejo
Restoration ma j Porbandar city ma
...વધુ વાંચો
Keval Lodhari
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ઓલ ડાઇવર ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
nokri Joyce che rajkot.junagadh
b.com camplit
...વધુ વાંચો
Hanif Bhai Sama
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
કોમ્પ્યુટર ઓપરેટ નોકરી જોઈએ
ગમે તે વ્યવસ્થિત નોકરી ચાલસે કોમ્પ્યુટર પર ગમે તે કામ સાલશે 10 પાસ 12 પાસ ITI(COPA) પાસ B.A. પાસ કોમ્પ્યુટર ફુલ આવડે CCC
...વધુ વાંચો
Bhavesh Parmar
ગૌશાળા
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 13000-15000 30 માલ છે
...વધુ વાંચો
Dhaval Ahir
હોટેલ ચલાવવા દેવાની છે
ચા પાણી પાન માવો અને નાસ્તા ના કારીગર જોઈ છે
...વધુ વાંચો
સાગર ડાંગર
સોકરા ની જરૂર સે
પાન ફાકી ની દુકાન માં કામ કરી શકે તેવા સોકારા ની જરૂર સે 20 વરસ ની ઉપર નાજ સોકરાં ફોન કરે એસએમએસ નો કરવા ફોનાજ કરવો 1સોકારાં ની જરૂર સે
...વધુ વાંચો
Rohit Ahir
ખેતર ચોથા ભાગ મા આપવાનુ છે
જમીન ભાગ મા આપવાની છે 30 વિધા જમીન છે
...વધુ વાંચો
Vivek Jam
not neju badh Kam devanu hoy fon
Karo koy jatno Juno bagar devano got to juna sadan to pan sale viyajbi bav yapi su
...વધુ વાંચો
Lalji Parmar
photography
10th
...વધુ વાંચો
કિશન રાવળ
ગૌશાળા અથવા તબેલામાં જોડી ની
જરૂર હોય તો ફોન કરો 9328783127
...વધુ વાંચો
Suresh Salad
પાન ની દુકાન માં કામ કરે એવા
કેશોદ પાન ની દુકાન માં કામ કરે એવા સારા માણસ ની જરૂર છે... સારી પેઢી માં તાત્કાલિક કામ માટે એક માણસ ની જરૂર છે.. પગાર તેમજ બીજી બાબતો રુબરુ વાતચીત માં 9904515105 આ નંબર પર કોન્ટેક કરવો લોકેશન -- કેશોદ (માંગરોળ રોડ)
...વધુ વાંચો
Hiren Balas
REQUIRED SALES EXECUTIVE
required sales executive in africa country. all traveling,visa, expenses burn by company. interested candidates send your resume on 78599 81278 hiring through company no agent between candidates and company.
...વધુ વાંચો
Raju Sindhal
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ