ખુશ ખબર હવે જામનગરમાં જ નોકરી
જામનગર રીલાયન્સ માં નોકરી.
બગીચો સાફ કરવો,ખાડા ખોદવા, કેનાલ ખોદવી, કડિયા કામ કરવું, બ્લોક પાથરવા
એક સાથે 15 થી 20 લોકોની જરૂરત છે. રહેવા માટેની સુવિધા કરી આપવામાં આવશે. જમવાનું જાતે બનાવવાનું રહેશે.
પગાર ધોરણ 15000 થી 22,000
...વધુ વાંચો
Jagdish Bandhiya