Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
ભાવનગર
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
Dhaval Ahir
Apr 16 '25 08:54 PM
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
Dhaval Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
₹ 20000
સ્થળ : મોટા ખુટવડા,મહુવા,ભાવનગર
View All
ખેતી કામ કરીશકે તેવા 2 માણસો
જોઈએ સે mo:- 7777936328
...વધુ વાંચો
Ram Modhavadiya
માણસો ખેતી કામમાં જોયે
માણસો ખેતી કામમાં જોયે થેસર ના કામમા
...વધુ વાંચો
વનરાજ ડોડિયા
કામ
ખેતી વાડી માં એક માણસ ની જરૂર હોય તો કહેજો
...વધુ વાંચો
Chetanbhai Rathva
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ઓલ ડાઇવર ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
હોસ્ટેલમાં ગુહપતિ જોઇ છૅ
લાયકાત B.A paas આ જગ્યા દ્વારકા માં છૅ પગાર 10500/ હોસ્ટેલમાં રહી ને છોકરાઓ નું દયાન રાખવાનું છૅ
...વધુ વાંચો
દેવ આહિર
મારે ઘર કામ રાખવાનું છે..
ઘર કામ બધું કામ... નાના બાળકો સભાડ રાખવી. કોઈ પણ કામ ચાલશે ... હોડસોપ મેસેજ કરવો..9408608601
...વધુ વાંચો
Gudu Thakor
માણસ
માણસ ની જરૂર છે આઠ વોડકા છે સાચવા માટે આનંબરમા ફોન કરવો 8160434579
...વધુ વાંચો
Rajni Goswami
તબેલા માં માણસ રાખવાનો છે
7 ગાય દોવાની તબેલો સાફ કરવાનો લીલો ચારો વઢવાનો
...વધુ વાંચો
Viral Dodiya
chemical lab technician
nokari mate 10 th pass age limit 17 to 21 year mitti cera lab 🧪🧫
...વધુ વાંચો
Nikunj Khatrani
માણસ નિ જરુર સે
માણસ નિ જરૂર સે ફુકણીમા રેવાનિ સગવડ સે ઘઘો સારો સે માણસને મજાઆવસે મોબાઈલ નંબર ૯૩૨૭૪૫૮૦૯૮ હેમતભાઈ
...વધુ વાંચો
Hemat Ravaliya
ગૌશાળા માટે જોડી ની જરૂર છે
નીણ-પૂરો અને વાસદો કરવાનું પગાર 18000 રૂપિયા રહેવાની સગવડ મળશે.
...વધુ વાંચો
Parjapati Umesh
ભાગીયું રાખવાનું સે
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની મારે આખા વર્ષ પેટે રાખવાની છે કેશોદ આજુબાજુ
...વધુ વાંચો
Hiten Ravliya
मारे गोवार नी जरूल छै
कायमी राखवानो छे छाण वासीदो नथी कवानो बीजी माहीती फोन करवो
...વધુ વાંચો
Sadam Khira
પપૈયા નો કોન્ટ્રાક્ટ
જે ખેડૂત જમીન ભાડે આપે છે અથવા મજૂર ની અછત માં પડતર પડી રહે છે એ ખેડૂત માટે છે ➡️ પાણી ની જરૂરિયાત રહેશે પાણી પહોંચાડવા ની સંપૂર્ણ જવાબદારી ખેડૂત ની છે. એમને લગતા દરેક ખર્ચ ખેડૂતે ભોગવવાના રહેશે. ➡️ વાવેતર થી લઈ વેચાણ સૂધી ની જવાબદારી અમારી રહેશે ➡️ ખેડૂતે પ્રતિ એકર દીઠ 50 હજાર નું રોકાણ કરવા નું રહેશે જે રકમ માંથી 45 હજાર પ્રતિ એકર વેચાણ વખતે પરત મળશે એટલે ખેડૂતનું રોકાણ પ્રતિ એકર 5000 રહેશે. ➡️ પપૈયા નું વેચાણ રોકડ માં ખેડૂત ના નામે થશે ➡️ ચોથો ભાગ મજૂરી નો બાદ કરતા જે કઇ રકમ વધશે તે 50% તમારી અને 50% અમારી રહેશે ➡️ મજૂર ને રહેવા ની સગવડ ખેડૂત એ કરી આપવાં ની રહેશે ➡️ ફેન્સીગર ની જરૂર પડશે તો ખેડૂત એ કરી આપવાં ની રહેશે ➡️ એકર દીઠ વાર્ષિક આવક 2 થી 3 લાખ આસપાસ રહી શકે છે. ➡️ નાના ઓજારો જેવા કે ખરપડી ખારપીયો કોદાળી ત્રિકમ પાવડો દંતાલી તગારા કોશ દવા છંટકાવ નો પંપ વગરે ખેડૂતે આપવાનું રહેશે જે પૂરેપૂરું પરત મળશે. અમે આપેલ વિગત સંપૂર્ણ પણે વાંચી સમજી જો ખરેખર યોગ્ય લાગે અને અને આગળ વધવા માંગતા હોય તો ફોન કે મેસેજ કરવા વિનંતી. ☎️ 9426141715 📍 એડ્રેસ 6 વિશ્રામ એવેન્યું. કલ્પવૃક્ષ ની પાછળ. ગોત્રી રોડ વડોદરા.
...વધુ વાંચો
Dipak Rathod
આતા ની સેવા કરી સકે તેવા માણસ
આતા ની સેવા કરી સકે તેવા માણસ જરૂરિયાત છે જમાવાનુ બનાવ તા આવડતુ હોય તેવા
...વધુ વાંચો
Harish Odedara
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
મેરેજ હોલ માટે માણસ ની જરૂર છે
24 કલાક રેવાનું સુવાનું અને ઘરાકો ઉપર ધ્યાન રાખાવાનું અને ઉપર નીચે બને માળ મા સંજવારી પોતુ કરવાનું અને જમવાનું અમે આપસુ ૩ ટાઇમ અને ઘરે જવાનુ નથી માણસ બારનો હસે તૉ પણ ચાલ્સે ફીક્સ પગાર: 10 hjar
...વધુ વાંચો
Hardik Bhogayata
ગેસ્ટ હાઉસમાં મા વેઇટર ની જરૂર
રાજકોટ માં ગેસ્ટ હાઉસમાં મા વેઇટર ની જરૂર છે હોય તો કોઈ કેજો રેવાની અને જમવાની સુવિધા સાથે
...વધુ વાંચો
Khushalsinh Kher
ડિલક્સ પાન રાજકોટ,
ડિલક્સ પાન માં માણસ ની જરૂર છે, રાજકોટ, જમવાનું રેવા નું અમારા ઉપર,
...વધુ વાંચો
Bhavin Bhai Ahir
ડ્રાઈવર જોઈએ છે
6 વીલ વાડુ ડમ્ફર અને લોડર બેય જમવાનુ રેવાનુ આપવામાં આવશે.
...વધુ વાંચો
Arjun Parmar
જમીન વાવવા દેવાની સે
જમીન 3 ભાગે દેવાની સે શીયાડુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
8 pass
15000. 20000 હજાર પગાર ચાલછે કામ ની જવાબ દારી મારે જોયે છે
...વધુ વાંચો
Ravi K. Chavda
બે માણસની જરૂર છે
ગાયો માટે લીલું વાઢવા... છાણ વાસીધું કરવા... અને નિરણ કરવા માટે બે માણસની જરૂર છે વાડીમાં તબેલો છે રહેવાનું વાડીમાં છે અને સવારે સાત થી 12 અને બપોરે બે થી છ કામ કરવાનું છે આ કામ પોરબંદરના હથિયાની ગામ છે
...વધુ વાંચો
Meraman Modhawadiya
majur joye
kheti kam mate 8. 10
...વધુ વાંચો
Chetan Modha
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની
મારે આખા વર્ષ પેટે રાખવાની છે માંગરોળ આજુબાજુ કેશોદ નગીચા નાંદરખી
...વધુ વાંચો
Soyab Bhata
9328783127
ગોવાળ ની જરૂર હોય તો ફોન કરો
...વધુ વાંચો
Suresh Salad
welding Kam no karigar joye che
welding Kam no karigar joye che
...વધુ વાંચો
Nirmal Odedra
એક માણસની જરૂર છે, પગાર: 9000
કામ માટે એક અનુભવી માણસની જરૂર છે ખેતર માટે એક માણસની જરૂર છે પાવટી ગામે અમારા ખેતર માટે એક એવા માણસની જરૂર છે, જેને ખેતીનું અનુભવ હોય અને પશુઓની સંભાળ રાખવામાં કુશળ હોય. કામની વિગતો: 1. ભેંસ 5 અને 1 ગાય છે – તેમનું યોગ્ય રીતે ખોરાક આપવું અને સંભાળ રાખવી. 2. ખેતીના તમામ કામમાં અનુભવ હોવો જરૂરી છે. 3. દારૂ પીતો ન હોવો જોઈએ (આદત વગરનો હોવો જોઈએ). 4. જે માણસ કામ કરવા માંગે છે તેને મારા તરફથી દિવસમાં ત્રણ વખત ભોજન મળશે. સુવિધાઓ: • રહેવા માટે અલગ રૂમ મળશે. સંપર્ક માટે ફોન નંબર: Jaydeep Solanki : 9274367770 Jilubhai Solanki : 9429214815 સ્થળ: પાવટી કુશળ અને જવાબદાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.
...વધુ વાંચો
Jaydeep Ahir
cupal
ફામૅ કે રીસોટ કપલ મા સીએ કોઇ પણ કામ હોય તો જણાવો ફામૅ કે રિશોટ 1.2 ગાયો હોય તો પણ ચાલે હોટલ મા રોટલા રોટલી પણ બનાવી આપીસુ
...વધુ વાંચો
બીજલભાઈ ઠાકોર
ગૌશાળા અથવા તબેલામાં જોડી ની
જરૂર હોય તો ફોન કરો 9328783127
...વધુ વાંચો
Suresh Salad
ખેતી કામ માટે એક જોડીની જરુરુ છે.
ખેતી નું કામ અને ખાતરનું કામ કરવાનું.
...વધુ વાંચો
Hemal Sagar
મારે કામની જરૂર છે
મારે કામ ની જરૂર છે 4 ચાર જણા છીએ ઘર ફેમિલી છીએ કામ મા ગોવશાળા મા ખેતી કામ હોય તો ડાવયરીગ હોય તો પણ ચાલે અન્ય કોઈ પણ કામ ચાર જણા નુ હોય તો ફોન કરવો
...વધુ વાંચો
રાહુલ સિહોરા
નવી સોલાર સિસ્ટમ માટે મળો
નવી સોલાર સિસ્ટમ લગાડવી હોય તો ફિટિંગ કરી આપશું
...વધુ વાંચો
Khimanand Gadhavi
એક ગોવાળ જોવે છે
એક માણસ ની જરૂર છે 15 ગાય ચરાવવા માટે રેવા જમવાની વેવથા છે ખાલી ગાય ચરાવવાની છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
1 જોડિયા ની જરૂર છે
ખેતી કામ કરવા માટે અને રેવા માટે રૂમ પણ છે.
...વધુ વાંચો
Haresh Mori
ગૌશાળા મા કામ કરવાનુ નીણ વાઢવાની,નીણ નીરવાની, વાસીદુ કરવાનુ,પાણી પાવાનું ખાવાનું અમારે આપવાનુ. પગાર 10000
ગૌશાળા મા કામ કરવાનુ નીણ વાઢવાની,નીણ નીરવાની, વાસીદુ કરવાનુ,પાણી પાવાનું ખાવાનું અમારે આપવાનુ. પગાર 10000
...વધુ વાંચો
Dhaval Ahir
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
વધારે હશે તો ચાલશે
મજબૂર ની જરૂર છે ઓપનરમાં 30 35 ચાલશે
...વધુ વાંચો
Sagar Bamniya
કોઈને દુકાનના માંડવા
લાકડાના માંડવા બનવા હોયતો કહેજો બાબરા તાલુકા ના બધાઈ ગામડા લાગશે તમે કહેશો એવો માંડવો બનાવી દેશુ લાકડા તમારા રહેશ વગેરે બનાવી આપીશું
...વધુ વાંચો
Dinesh Vaghela
i need job
12th pass i need job
...વધુ વાંચો
Bharat Ahir
તબેલામાં માણસ રાખવાનો છે
ભેંસો માટે
...વધુ વાંચો
Faruk Chorvada
જરૂર છે
14 વિઘા રહેવાની સગવડ સાથે ખેતી કરે શકે એવા એક કપલ ની જરૂર છે ભાગમાં આપવાનું છે જીલ્લો પોરબંદર તાલુકો રાણાવાવ
...વધુ વાંચો
Gopal Thakar
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર
બી.એસ.સી કેમેસ્ટરી વાડા છોકરા જોઈએ છે. ઓન્લી વોટ્સએપ મેસેજ કરશો તમને સામેથી કોલ કરવું રહેવા ની સુવીધાઓ કંપની આપશે વેલા તે પેલા ૧૨ લોકો ની જરુરીયાત છે
...વધુ વાંચો
Jayu Ahir
majur joye kheti kam mate
8. 10 jna
...વધુ વાંચો
Chetan Modha
ઓઈલ મિલ માટે કારીગર ની જરૂર છે
કોઈ હોય તો આ નો માં ફીન કરવો 9924372591
...વધુ વાંચો
Karansinh Zala
ખેતી કામ
ખેતી કામ માટે માણસો ની જરુર છે 10 15 લોકો ની 1 દિવસ રોજ 600 થી 700 રૂપિયા 9737904209
...વધુ વાંચો
Ranjit Khunti
ગોવાળ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : ગોવાળ પગાર : સિંગલ (૧૫,૦૦૦ - ૧૮,૦૦૦) જોડી (૨૦,૦૦૦ - ૨૫,૦૦૦) સંપર્ક : મો. નં. = ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : દોહન સહિત નો અનુભવ હોવો જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
ખેતીકામમાટેમાણસોનીજરુસે
15,20,માણસ જોયે,હાજરી,400,500,મળસે
...વધુ વાંચો
સુભાષ બાબરીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ