બી-વામ (દાણાદાર) એક અત્યાધુનિક માયકોરાઇઝલ બાયો-ફર્ટીલાઈઝર છે. જેમાં રહેલું માયકોરાઇઝા મૂળ સાથે સંલગ્ન થઈ તંતુ મુળનો વિકાસ કરે છે. જેથી છોડ જમીનમાં દૂર રહેલા તત્વોને સહેલાઇથી લઈ શકે છે. તે સાથે બી-વામ બેક્ટેરિયાના અર્કમાથી મળતા *સેકન્ડરી મેટાબોલાઇટ્સ થી* પણ ભરપૂર છે, જે *જમીનજન્ય ફુગ સામે રક્ષણ* આપવામાં મદદ કરે છે.
બી-વામને પાયામાં નાખવાથી થતાં ફાયદા:
શરૂઆતથી જ છોડને જરૂરી પોષક તત્ત્વો ઉપલબ્ધ કરાવે છે
તંતુમૂળનો વિકાસ કરે છે
જમીનજન્ય ફુગ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે
તણાવ પ્રતિકાર શક્તિમાં વધારો કરે છે
ઉચ્ચ ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવવામાં મદદ કરે છે
ડોઝ: ૪ થી ૮ કિલો/એકર
વધુ જાણકારી માટે 7211152520 / 7211152521 ઉપર સંપર્ક કરો.
ફેસબુક પેજ સાથે જોડાવા માટે https://www.facebook.com/nanobeebio
Nanobee Bioinnovations Pvt Ltd