સોનાલિકા 18mm મીની ટ્રેક્ટર
સોનાલીકા 18 mm મીની ટ્રેકટર વેચવાનું છે સાવ નવે નવું છે 18hp નો છે
2023 નો મોડલ છે 300 કલાક હાલેલું છે
શોરૂમ કડીસન છે.
ભેગો સાતી આપવાનુ છે
1 લોઢિયો 80 નો 6 ડાઢા, 7 દાતી ના ફારવા, 2 નાની મોટી રાપુ, 4 બેલી ની રાપું, 4 મોટા બલૂનીયા, 5 નાના બલૂનિયા
નોંધ: જે ભાઈ ને લેવાનું હોય તેજ ફોન કરજો બાકી કોઈ ખોટા ફોન કરતાં નઈ
...વધુ વાંચો
Junas Sanghar