સનેડો વેચવાનો છે
સનેડો વેચવાનો છે કમ્પલેટ છે સાવ નાનું ને ટૂંકો છે સેલ્ફ સ્ટાર્ટ પેટીપેક એન્જિન છે પાવરફુલ એન્જિન ટાયર સારા બેટરી સારી ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે સારી બનાવટ છે અખો કલર કામ કરી જનરલ કરેલ છે કિમત માં નોર્મલ ફેરફાર થશે
...વધુ વાંચો
Rajveer Parmar