27×5 ઘાણા વેચવા ના છે
27×5 ઘાણા એલીકન ગેરબોક્સ વારા ટીપટોપ કંડીસન 2 ઘાણા છે
લુબી ની મોટર 12.5HP 2 નંગ
18×18 ફિલ્ટર 2 નંગ
2×2 ડંકી પમ્પ મોટર સાથે સેટ 1 નંગ
પાવર ફુલ ગેરેન્ટી થી આપવા ના છે
બે સીજન વાપરેલા છે
કીમત નવા ઘાણા ની 60 % ટકા
...વધુ વાંચો
વિજ્ઞેશ ભાલોડીયા