Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Popular Search
ગુજરાત
મહારાષ્ટ્ર
બધા જિલ્લાઓ
અમરેલી
જામનગર
મહેસાણા
અમદાવાદ
વડોદરા(બરોડા)
ખેડા
ભાવનગર
સાબરકાંઠા
દાહોદ
પંચમહાલ
ભરુચ
રાજકોટ
જુનાગઢ
નર્મદા
બનાસકાંઠા
આણંદ
ગાંધીનગર
પોરબંદર
પાટણ
સુરત
નવસારી
સુરેન્દ્રનગર
વલસાડ
મોરબી
કચ્છ (ભુજ)
બોટાદ
ડાંગ
ગીર સોમનાથ
દેવભુમિ દ્વારકા
છોટાઉદેપુર
મહિસાગર
અરવલ્લી
તાપી
શોધો
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ઊંટ લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
થ્રેસર-ઓપનર લે-વેચ
રોટાવેટર લે-વેચ
ઓરણી લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
મીની ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
રીક્ષા લે-વેચ
ચાફ ક્ટર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
ટેક્સી/ડ્રાઈવર
ગાય લે-વેચ
બ્લેક કપિલા
સાવ આખી કાળી 9 મહિનો ગીર બ્લેક કપિલા વેચવાની સે
...વધુ વાંચો
Natvarlal Munjava
ગાય
આ જરસી એચબેડી ગાય વેચવાની છે વેતર 2. નીચે વાછરડો. દુધ 7+7 હાલમાં ગેરંટી ઉંચાઇ લંબાઈ પુરી. 7 દિવસ થયા છે. કિંમત 50000 ફેરફાર થશે. લેવા ગણતરી હોય તો મેસેજ કરવા...ગામ. લીંબડી સુરેન્દ્રનગર....
...વધુ વાંચો
ગોપાલ ભરવાડ
ઓરીજનલ ગીર ઓડકી
7 મહીના ની ગાભણ છે 9316898608
...વધુ વાંચો
Mehul Jograna
જરચી ગાય વેચવાની સે
15દિવસ ની વિયાણેલ 11 લીટર દૂધ દોવા માં સાવ સોજી
...વધુ વાંચો
Udayrajbhai Khachar
જરસી ગાય વેચવાની
જરસી ગાય વેચવાની છે પેલુ વેતર છે 6 લીટર દુધ હાજરમા બચ્ચુ નથી સાવ સોજી બધી જવાબદારી કિંમત મા થોડો ધણો ફેરફાર થસે લાબો નય
...વધુ વાંચો
Vanani Ranjit Bhai
ગીર ક્રોસ H.F
h.f ગાય ૩ વેતર ૧૦ કાચી ૭થી૮ લીટર દુધ હતું ચરવા જાય છે
...વધુ વાંચો
Lalabhai Algotar
આગાય વેચવાની છે ત્રીજુ વેતર
15 દીવાની વીયાવાની વારછે
...વધુ વાંચો
Jada Hemant
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 2 વેતર 10 દીવસની કાચી
...વધુ વાંચો
Rashik Jatapara
ગાય વેચવાની સે
ગાય વેચવાની સે 2 મહિના ની વિહાણેલ સે નીચે વાચળી સે 4 લીટર દૂધ સે
...વધુ વાંચો
Pardeep Bhai Kathi
ગિર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે વેતર પેલું દોવા માં સાવ સોજી દુધ 6 લિટર સે હાલમાં નિચે વાછડી
...વધુ વાંચો
રાહુલ રબારી
લીલડી ગાય વેચવાની છે.
3 આંચળ છે એક આંચળ બંધ છે. 4-5 લિટર દૂધ છે એક ટાઈમનુ 5મુ વેતર છે 10 દિવસની વિહાવા ને વાર છે ્ કિંમત - 35000
...વધુ વાંચો
Harpal Parmar
પિયોર ગિર ઓડકી
ગિર ઓડકી વેચવાની છે 2 મહીના થયા બીજદાન મુકાવીયાના સાવ સોજી છે બધી જવાબદારી થી દેવાની સાટામા જરસી ગાય દુજનીઅથવા ખડેલુ/વછેરી હોય તો હાલે કિંમત મા થોડો ધણો ફેરફાર થસે લાબો નય
...વધુ વાંચો
Vanani Ranjit Bhai
ગાયવેચવાનીછે. ગાભ7મહીનાનો.છે
9875108834
...વધુ વાંચો
જયદીપ પ્રજાપતી
ગાય વેચવાની છે
બીજુ વેતર 20દિવસની કાચી છે
...વધુ વાંચો
Hardevbhai Dhadhal
ચોથું વેતર
ગાય
...વધુ વાંચો
રાજપાલ ખવડ
ગાય વેચવાની છે
લિલડી ગાય છે 20દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Hardevbhai Dhadhal
ગીર ખુટ
વેચવાનો છે
...વધુ વાંચો
Kanji Bhai Bharvad
વાસડી
દાના ભાઈ 6352533917
...વધુ વાંચો
Dana Bhai Donda
Kakarej gay se
Kankrej gay se 3 veter se 6 liter duth se Ghodi hoy tu pan sata karva na se
...વધુ વાંચો
Mehulsinh Gohil
વાસડી 7મહિનાનો ગાભ
દાનાભાઇ 6352533917
...વધુ વાંચો
Dana Bhai Donda
બીજલભાઈ
વઢિયાર ગાય છે જેને લીવી હોય તો ફોન કરો ૯૯૧૩૩૦૧૮૯૧
...વધુ વાંચો
Bijalbhai Kamejaliya
દસ દિવસની કાચી
વેચવાની છે
...વધુ વાંચો
Kanji Bhai Bharvad
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે સાત દિવસની કાચી ગયા વેતરમાં 11 લીટર દૂધ હતું ત્રીજુ વેતર કિંમત રૂપિયા 80000રાખેલ છે જેને લેવાની ઈચ્છા હોય તે રૂબરૂ જોઈ જવું કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે લાંબો નહીં થાય
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
કાળી વાચદિ વેચવાની સે
કાળી વાચડી વેચવાની સે 9 મહિના ની સે આસળ કાળા સે
...વધુ વાંચો
Pardeep Bhai Kathi
ગાય વેચવાનીછે
સુખમા જાય એમ આપવા નીછે બે વેતર વીયાણેલ છે
...વધુ વાંચો
Anand Patel
2 vetar 2.5 liter dhud
11000 ma api leva ni se
...વધુ વાંચો
Vijaybhai Khachar
5 ઓડકી વેચવાની છે જોવા માટે નડિયાદમ
એક સાથે આપવાની છે એક કે બે નથી આપવાની
...વધુ વાંચો
Kanji Bhai Bharvad
લીલડી.દેસી
પાંચ.મેય નાની.વાસડી
...વધુ વાંચો
Gajendar સાટીયા
સાવ સોજી છે
3 આચળ છે વેતર 3 છે
...વધુ વાંચો
Hitesh Rabari
ગાય
કોઈ પણ ભાઇ ગીર ગાય વેચવાની હોય તો વિડિયો ફોટા મોકલવા વેતર 2.3. ચાલે. ઉંચાઇ લંબાઈ વાળી લેવાની છે હોય તો કહેજે. તાત્કાલિક લેવાની છે ભાઇ........
...વધુ વાંચો
ગોપાલ ભરવાડ
ગીર સોનકપિલા ગાય વેચવાની છે
ગીર સોનકપિલા ગાય વેચવાની છે ત્રીજુ વેતર વ્યાસે 5 થી 7 દિવસ ની કાશી છે આગલા વેતર માં 11 લિટર દૂધ એક ટક નું ભરેલ છે સોજી ગાય છે બધી જવાબદારી થી આપવાની છે મો 7046803591 કિંમત માં ફેરફાર થઈ જસે
...વધુ વાંચો
Divyesh Ahir Vadali
ગાય વેચવાની છે
ગાભણી દૂઝણી છે પણ દોવામા વટકે છે નીચે વાછરડો છે
...વધુ વાંચો
Rahul Aal
ગાય વેચવાની છે
ગાભણી દુજણી છે પણ દોવા માં વટકે છે નિચે વાછરડો છે Mo. 95105 87445
...વધુ વાંચો
Rahul Rabari
gir vasadi
lildi vasadi
...વધુ વાંચો
Vala Maru Bharvad
દાના ભાઈ
વાસડી
...વધુ વાંચો
Dana Bhai Donda
4.5
vadhiyar
...વધુ વાંચો
Sanjay Kharagiya
gay
4વેતર 15/20કાચી 6/7લિટર dudh ફુલ જવાબદારી વસડિયે વિયાય સે
...વધુ વાંચો
Rasikbhai Jadavbhai Sakariya
ગીર વાછડી
ગીર વાછડી વેચવાની છે સાવ સોજી છે સાટા મા સારી પાડી હોય તો પણ ચાલે
...વધુ વાંચો
Mahesh Donda
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે દૂધ 10 લીટર છે વીહાલ 3 મહીના થયાં છે કીંમત 60 કોય ભાઈ યે
...વધુ વાંચો
Yashraj Sinh Chavda
ગીર સોનકપિલા ગાય વેચવાની છે
ગીર સોનકપિલા ગાય વેચવાની છે ત્રીજુ વેતર વ્યાસે 5થી 7 દિવસ ની કાશી છે આગલા વેતર માં 11 લિટર દૂધ એક ટક નું ભરેલ છે દોવામાં સાવ સોજી છે ગામ વડાલી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર જોવા વડાલી મળશે ગાય માટે વધારે માહિતી માટે 7046803591 પર કૉલ કરો
...વધુ વાંચો
Divyesh Ahir Vadali
વેચવાની છે
ગાય વેચવાની છે 3 છે
...વધુ વાંચો
Lalbhai Gida
દેશી ગીર ગઈ આપવાની છે
ગીરગાય આપવાની છે પાંચ લિટર દૂધ ની સેવાસડો
...વધુ વાંચો
Sandrubhai Darbar
2 ગયો વેચવાની છે વીહાનેલી છે
બે ગાયો વેચવાની છે બેય વીહાનેલી છે બેયને વાંચડી છે કીમત 30 30 હજાર છે બેય ને 6 6 લીટર દુધ છે
...વધુ વાંચો
Bhagirathbhai Karapda
ગાય
ગાય વેચવા ની છે 7 મહિના ની ગાભણી હાડ લંબાઇ પુરે પુરી વિહાય ત્યારે 5 લિટર દૂધ છે દોવામા સાવ સોજી લાબા આચળ
...વધુ વાંચો
Mahesh Donda
ગાયું વેસવાની
આ બંને ગાયું વેસવાની સે બને ગાય પેલું વેતર સે કીમતઃ- 60 હજાર વધુ માહીતી માટે આ નંબર ઉપર ફોન કરવો 7203046825
...વધુ વાંચો
Satish Gamara
ગીર સોનકપિલા ગાય વેચવાની છે
ગીર સોનકપિલા ગાય વેચવાની છે ત્રીજુ વેતર વ્યાસે બીજા વેતર માં 11 લિટર દૂધ એક ટક નું ભરેલ છે સોજી ગાય છે 5 થી 7 દિવસ ની કાશી છે જોવા વડાલી મળશે ગામ વડાલી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર
...વધુ વાંચો
Divyesh Ahir Vadali
ગાય
આ ઓરીજનલ ગીર ગાય વેચવાની છે વેતર 2. નીચે વાછરડો. દુધ 7+7 ગેરંટી. 10દિવસ થયાં છે. ઉંચાઇ લંબાઈ પુરી. કિંમત 60000. ફેરફાર થશે
...વધુ વાંચો
ગોપાલ ભરવાડ
જર્સી વાછડી
જર્સી વાછડી વેચવાની છે 1 1.5 વર્ષ ની છે સાવ સોજી કિંમત મા ફેરફાર થાશે
...વધુ વાંચો
Vijaybhai Khachar
Next
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ