માલ ઢોર નો તૈયાર તબેલો
50 માલઢોર બંધાય તેવો તૈયાર તબેલો વેચવાનો છે, 3.5 વીઘા જમીન છે, જેમા 2 વીઘામાં નેપિયર ઘાસ છે, RCC બાંધકામ, પાક્કો શેડ, 3 રૂમ ટોયલેટ બાથરૂમ સાથે, ગોડાઉન, જાળી સાથે ડેલા પેક, લાઈટ પાણી, ચારેય બાજુ રસ્તા,
નોંધ : રૂબરૂ આવનાર સાથે જ વાત થશે.
...વધુ વાંચો
બિપિન મકવાણા