ટોપલી ભેશ
4 મયના નિ વયાણેલ 7 7 લીટર દુધ હાજર મા ફુલ હેવિ ભેંશ પારૂ નથી ખાણ માથે દોવાનિ. 13 લીટર નિ ભેશછે એક ટાયમ બધી જવાબદારી શાથે દેવાનિ છે અથવા શારી વયાણેલ ભેંશ હોયતો શાટા કરછુ ભેંશ બધી રીતે એવન છે હાઈટ લંબાઈ બોલેરા મા માણ હામે એવી રૂબરૂ આવિને જોય જાવા નિ શુટ
...વધુ વાંચો
દિલીપભાઈ વાળા