જમીન વેચાણ
ગામ: વેરાડ
તાલુકો: ભાણવડ
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
📍 જમીનનું સરનામું:
> જૂનો જામવાડી માર્ગ,
નેશનલ હાઈવે નં. 151k પાસ થયેલ છે, માત્ર 0.75 કિ.મી. અંદર
જમીનનું નામ: જલાવારું
🏠 સગવડ:
1 ઓરડી (10×10 ft)
બોરવેલ: 700 ફૂટ, 24 કલાક બારેમાસ મીઠું નેસર પાણી
કૂવો: 70 ફૂટ
વીજ કનેક્શન: હાજર છે
વનસ્પતિ:
• 1 ચીકુડી
• 2 કેસર આંબા
• 2 સીતાફળ
🌾 જમીનની માહિતી:
કુલ શેત્રફળ: 1.44 હેક્ટર (9 વિઘા)
જમીન પ્રકાર: ફૂલ કાળી અને ફળદ્રુપ
1000 ફૂટનો લાંબો ચાસ
ઉભો પાટડો
નીચેના ભાગે રાજમાર્ગ રોડ ટચ
ટ્રેક્ટર/મશીન/વાહન માટે પૂર્ણ આવાગમન
હાલ પાક: મગફળી
વાવેતર માટે તમામ પાક યોગ્ય
જમીન: સમતલ અને રેવલ
વરસાદી પાણીનો પ્રવાહ નથી
📜 કાયદેસર સ્થિતિ:
જૂની શરતની વારસાગત જમીન
ટાઈટલ ક્લિયર
આસપાસ પટેલ એરિયા — કોઈ વિવાદ નથી
સર્વે નંબર: વેરાડ ગામનો
ભાણવડ-જામજોધપુર નેશનલ હાઈવે પાસ થયેલ છે (151k)
⚠️ નોંધ:
👉 જમીન ખરીદવામાં સાચો રસ ધરાવતા લોકોએ જ સંપર્ક કરવો
👉 અનાવશ્યક
☎️વધુ માહિતી માટે વોટ્સએપ મેસેજ કરવો 🙏
...વધુ વાંચો
Dip Patel