ગાય ભેંસ વેચવાની સે
ગાય વેચવાની સે
11 લિટર દૂધ
દોવામા સાવ સોજી
ગાય ને ત્રીજુ વેતર છે
આખી સોનકપિલા ગાય છે
બોવ સોજી સે
ગીર સોનકપિલા સે
બધી જવાબદારી થી આપવાની સે
Mo 7046803591
ભેંસ વેચવાની સે
ત્રીજુ વેતર છે
દોવામાં સોજી સે
8 લિટર દૂધ અને સોજી ભેંસ સે
બધી જવાબદારી થી આપવાની સે
ગાય કે ભેંસ ના વિડિઓ માટે whatshapp પર મેસેજ કરો 7046803591. આમાં મેસેજ કરો
ગાય કે ભેંસ ની કિંમત ફોન માં થશે
...વધુ વાંચો
Divyesh Ahir Vadali