Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Popular Search
ગુજરાત
મહારાષ્ટ્ર
બધા જિલ્લાઓ
અમરેલી
જામનગર
મહેસાણા
અમદાવાદ
વડોદરા(બરોડા)
ખેડા
ભાવનગર
સાબરકાંઠા
દાહોદ
પંચમહાલ
ભરુચ
રાજકોટ
જુનાગઢ
નર્મદા
બનાસકાંઠા
આણંદ
ગાંધીનગર
પોરબંદર
પાટણ
સુરત
નવસારી
સુરેન્દ્રનગર
વલસાડ
મોરબી
કચ્છ (ભુજ)
બોટાદ
ડાંગ
ગીર સોમનાથ
દેવભુમિ દ્વારકા
છોટાઉદેપુર
મહિસાગર
અરવલ્લી
તાપી
શોધો
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ઊંટ લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
ટેક્સી/ડ્રાઈવર
નોકરી
account management inventory
મારે નોકરી ની જરૂર છે કોઈ પણ રિલાયન્સ નયારા કંપની માં ચાલે ગ્રેજ્યુએટ છું account management inventory management Data entry supervisor back office work good english and also completed graduation
...વધુ વાંચો
Nizam Majothi
તબેલા માં જરૂર હોય તો કહજો
જોડી ના. 30 35 હજાર પગાર હોવો જોઈએ
...વધુ વાંચો
Teja Dana Toyta
solar fitting mate call me
kw thi mega wolt sudhi fitting Kari aapsu bhav thi
...વધુ વાંચો
Husen Hingora
MATHS TEACHER
B.SC + B.ED
...વધુ વાંચો
Govind Nakum
તબેલા મા માણસ ની જરૂર છે
6ઞાય 6ભેશ છે બધુ કામ કરવા નુ રહશે રહેવા ની સગવડ છે
...વધુ વાંચો
પૃફૂલભાઈ પટેલ
રૂ ની વાટ બનાવવાનુ મશીન
ઘરે બેઠા કામ કરવા માટે અહીં રૂ ની વાટ બનાવવાનું મશીન વેસવનું એક દિવસનું 500થી600 રૂપિયા નું કામ આપે સે મશીન આઠ કલાકમાં અને કાસો માલ કંપની ફ્રી માં આપે સે પાસી ત્યાર વાટ કંપની 200 રૂપિયા કિલો રાખે સે તો કોઈને પણ ઘરે બેઠા કામ કરવા માટે મશીન લેવું હોય તો સેકન્ડ હેન્ડ મશીન બેસવાનું સે મારે
...વધુ વાંચો
Bhavesh Dhandhukiya
Dubai job
Dubai Bike Rider Job
...વધુ વાંચો
Daud Hingora
ટેકટર ટોલી માં
ટેકટર મારે ટોલી માં હાકવાનુ છે ખાવા પીવાનુ ખચઁ બધુ અમારા ઉપર 10000 પગાર
...વધુ વાંચો
Vivek Jam
Kam joy che
kam ni jarur che
...વધુ વાંચો
Hitendra Sinh Jadeja
કાંઈ કામ હોય તો ફોન કરજો 10 પાસ છું
કામ કંપનીમાં હોય તો ચાલે આજુબાજુમાં ખંભાળિયામાં ચાલે તો ફોન કરજો આ નંબર 9875299356 દીનેશ ગઢવી
...વધુ વાંચો
દીનેશ ગઢવી
નોકરી
નાસ્તા નું કારીગર જોયે છે રેવાનું અને જમવાનું પણ મળી રેસે પગાર લાયકાત પરમાણે આપવામાં આવશે . નોંધ એકલા દુકાન સંભાળવાની રેશે
...વધુ વાંચો
Jitu Jam
ગીસ સર્વિસ
ગીસ સર્વિસ મા કામ કરે તેવા માણસ ની જરૂર છે
...વધુ વાંચો
Dilip Karavdra
jcb dayivar joye
jcb dayivar joye khavu pivu revanu badhu aapchu pagar coll karine naki karvama aavche
...વધુ વાંચો
Raju Lagariya
ડ્રાઈવર
હિટાસિ ના ડ્રાઈવર જોતોહોઈ તો ફોન કરો 9726713322
...વધુ વાંચો
Rajashi Chatariya
forvil darywing
8 pas su jam khambhaliya ma koi pn jagaye jarur hoi to kol karvo laisan se forlil nu bolero pn hale 8 varsno aanubav se jam kambhaliya ma kontakt karvo pagar 15 000 hajar hovo joye mo 9574779649 Lakhman bhai
...વધુ વાંચો
Lakhman Pindariya
દરજી ની દુકાન
દરજીની દુકાનમાં કારીગરી તરીકે કામ કરી શકે તેવા લેડીઝ કારીગર ની જરૂર છે
...વધુ વાંચો
Amit Bhai Jethva
ગાયુ નો તબેલો હોયતો રેવાનુ છે
ગાયુ માટે ગમેતે કામ હોય તે ચાલછે
...વધુ વાંચો
રાજુ ગરસર
સરવિસ અને ગીર્સ કરે એવા ની
સરવિસ અને ગીર્સ કરે એવા માણશ ની જરૂર છે ચાલુ ધંધા.
...વધુ વાંચો
Dilip Karavdra
રસોયા અને ચા નું કાઉન્ટર
ચા સ્ટોલ અને ગુજરાતી રસોયા ચા ફાકી નો સ્ટોલ માટે તથા ગુજરાતી રસોયા અને હેલપર સ્વતંત્ર રીતે ચા ફાકી નો સ્ટોલ સંભાળી શકે તેવા માણસ જોઈએ છે સ્ટોલ ભાડેથી અથવા ભાગીદારીથી મળશે...
...વધુ વાંચો
Shantilal Sureliya
bolero j c b
bolero jcb driver ni jarur hoi to 7574929091
...વધુ વાંચો
Viram Goraniya
ગૌશાળ મા કામ કરીસકે તેવી જોડી
ગૌશાળા મા રહીસકે તેવા માણસો 50 ગાય નુ બધુ કામકાજ રહેવા ની સગવડ છે
...વધુ વાંચો
રાહુલભાઇ વાયડા
નોકરી જોય અરજડ
મારે અમદાવાદમા નોકરીયોય અરજટ
...વધુ વાંચો
Parbat Chavda
માણસ જોયે છે
ઈલેક્ટ્રીક કામ માટે હેલપર જોયે છે
...વધુ વાંચો
વિર આહીર
ઘરે બેઠા ઓનલાઈન કામ
મારે એવા લોકો ની જરૂર છે જે ઘરે બેસીને કામ કરી શકે કોઈ લાયકાત કે કોઈ અનુભવ ની જરૂર નથી ગુજરાતી અને હિન્દી આવડવું જોઈએ કલાક કે બે કલાક સુધી કામ કામ માટે ટ્રેનીંગ આપવામાં આવશે 3 દીવસ ની ટ્રેનીંગ ઇન્ટ્રેસ ધરાવતા લોકો જ કોન્ટેક્ટ કરે ખોટા કોઈએ મેસેજ કે ફોન ના કરવા
...વધુ વાંચો
Ruturajsinh Jadeja
solanki Ramesh
મંજુર.માટે.ફોન.કરો..9067452362
...વધુ વાંચો
રમેશ સોલંકી
15000 pagar 1,2 Manas hoi tya
patrol pump nokri joye Reva jamva nu
...વધુ વાંચો
Viram Goraniya
jcb ઓપરેટર ની જરુર છે
મોડલ 2013 નુ છે પગાર ધોરણ ફોન ઉપર થાસે
...વધુ વાંચો
Lakhubha Sumaniya
jcb ઓપરેટર ની જરુર છે
પગાર ધોરણ ફોન ઉપર થાસે
...વધુ વાંચો
Lakhubha Sumaniya
jcb નો ડ્રાઈવર જોયે છે
jcb નો ડ્રાઈવર જોયે છે લોકલ કામ માં હાંકવા નું છે પગાર 20000 હજાર ને પાદ ફાકી
...વધુ વાંચો
Raju Lagariya
JCB Na Helpar ma Jagiya Hoy to
50% Masin Hak ta aav De chhe
...વધુ વાંચો
Darshan Ravaliya
તબેલા મા માણશ ની જરૂર છે
તબેલા મા માણશ ની જરૂર છે દોવા વારા ની
...વધુ વાંચો
રામ ભુતીયા
Tabilo
Gayu beshu na tabilama ma Manas ne jarur che 8141341694
...વધુ વાંચો
Kishan Pindariya
be chokra che
bechokra che Kam mate phone Karo
...વધુ વાંચો
Nilesh Karetha
mare kam joy che rehva ni suvidsuv
mare kam joy che kam game te chalse rehva ni suvidha saru hovu joye hoy to call Please 7990727550 driving pan aavde
...વધુ વાંચો
Prem Maraj
j.cb.
j.c.b. ડ્રાઈવર જોતોહોઈ તો ફોન કરો 9726713322
...વધુ વાંચો
Rajashi Chatariya
તબેલા મા દોવા સાટુ ગોવાર જોયે
તબેલા મા દોવા વારો ગોવાર જોયે છે રેવાની શગવડ છે શીંગલ હોય તો પણ હાલે જોડી મણ હાલે
...વધુ વાંચો
રામ ભુતીયા
mare driving kam joye che
mare kam ni jarur che revanu saru hovu joye kam game tiya chalse
...વધુ વાંચો
Prem Maraj
mare dukan bhade rakhva ni se
hotel dukan dwarka jillama chale
...વધુ વાંચો
Ram Bhai Gami
વાડી માં બગીચો પાવા માણસ જોઈ
અઠવાડિયે એક વાર 2 વીઘાનો બગીચો પાઇ દેવાનો, રહેવા માટે એક રૂમની સગવડ છે. પોતે પોતાની રીતે ગાય ભેંસનો તબેલો કરી શકે. તમને ફાવે એ રીતે ભાગમાં વાડી રાખવાની છૂટ.
...વધુ વાંચો
Anirudh Dethariya
કામજોય છે એસાર અથવા ગમે ક્યતા
જોબ હોય છે
...વધુ વાંચો
Hitendra Sinh Jadeja
મજુરી કામ
મકાન ની ભંગ તોડ અથવા જુની સ્લેપ તોડવાની હોય* મકાન ના પાયા નૂ કામ કરી આપીશુ* સ્લેપ માં ટોચા* લાઇટ ની અને પ્લંબર ની જરી મારી આપવા માં આવશે ભાઇ જેને: કોઇ પણ મજૂરી કામ ઉધડુ આપવું હોય કોન્ટેક 7972202931 ભાવ તાલ ફોન અને રૂબરૂ
...વધુ વાંચો
Juned Khira
driver ni jarur hoy to kejo
12 pass all gaadi aavde se
...વધુ વાંચો
Amit Khara
kolsa nu kam karkhanu
mare 2 /3 chokra ni jarur Che wakaner kolsa na kam mate pagar phone kari ne puchavo no; 7990727550
...વધુ વાંચો
Prem Maraj
મજુર.
Sanjay Solanki
...વધુ વાંચો
સંજય સોલંકી
સ્ટાફ ની જરૂર છે જામ ખંભાળિયા
જામ ખંભાળીયા માં ઇન્ડિયન ઓઇલ ના પેટ્રોલ પંપ માં હેલ્પર નું કામ કરી શકે તેવા માણસો ની જરૂર છે પગાર 8000 થી લઈને 12000 સુધી કામ પ્રમાણે (આમારે ત્યાં રહેવા ની સુવિધા નથી માટે ખંભાળિયા ની આજુ બાજુ ના વિસ્તાર માં રહેતા લોકો એજ ફોન કરવો )
...વધુ વાંચો
Munna Ahir
hotel ma Kam
hotel ma Kam kaj saf sfayi nu hoyi to kejo ,,,khavu pivu revani suvidha tmara upr rese ,,ane pgar 10000hjar halse to koyi bhayo ne hotel ma kamkaj no jrurt hoyi to call athva msg kro
...વધુ વાંચો
Kasam Ali Ghugha
કંપનીમાં માણસો જોય છે.
નયારા એનર્જી માં સિવિલ કામ માટે મજુર જોયે છે એક દિવસની હાજરી 500 રૂપિયા મળશે હેલ્પર કામ કરી શકે તેવા માણસો જોઈ છે
...વધુ વાંચો
Ketansinh Jadeja
JCB hakva mate
jcb માટે મલો મોટા કામ વાયજબી ભાવે કરી આપીશું
...વધુ વાંચો
Bhautik Chavda
Next
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ