• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Bharat Khunti

  • Sep 11 '23 03:04 PM

ખેતી કામ માટે મજૂર ની જરૂરત સે

  • Bharat Khunti ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ખેતી કામ કરી શકે તેવી એક જોડી ની જરૂર સે, રેવાની, પાણી, ની સગવડ સે, ભાગમાં જોતું હોય તોયે આપવાનું સે 10 વીઘા ખેતરસે, ટ્રેક્ટર ઓજાર બધીય ઘરનુજ સે


સ્થળ : ગડુ,ભાણવડ,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.