મગફળી ના ૧૦૦ % ખાતરી બંધ બિયારણ માટે મળો…
જી-૨૦ , જી-૪૧ , જી-૩૯ , જી-૪૫ , અન્ય કોઈ પણ બિયારણ માટે મળો ( ૨૮ વર્ષ ના અનુભવ સાથે ૫૮૦ ખેડૂત નો વિશ્વાસ )
ખાસ નોંધ
:- અમારું કામ ખેડૂત ફોલ ઓપનેર થી મગફળી ફોલીને બિયારણ તૈયાર કરવામાં આવે છે .
:- સોર્ટેક્સ ક્લીન સિસ્ટમ થી બિયારણ સાફ કર્યા બાદ પણ બહેનો દ્વારા હાથ વિનાટ કરી ને બિયારણ ડબલ વાર સાફ કરવામાં આવે છે..
( ભાવ માં છેતરાશો પણ બિયારણ માં નહીં છેતરાવ )
...વધુ વાંચો
Pavan Patel