શેરડીનો ભૂચો વેચવાનો છે.
* કિંમત - 5 રૂપિયા કિલો
* શેરડી નો રસ કાઢ્યા બાદ વધેલ વેસ્ટ છે.
* ઢગલો કરેલ છે તમારે જાતે ભરવાનું રહેશે.
* શેરડીની નસલ 555 માથી રસ કાઢ્યા બાદ વધતો ભૂચો છે.
* તમે અને પશુ સારા તરીકે, કોઈપણ ફેક્ટરી પ્રોસેસમાં, ઇંધણ તરીકે, અથવા ઈંટો પકાવવામાં પણ ઉપયોગ કરી શકો છો.
* એડ્રેસ :
ગામ : મોરચુપણા,
તાલુકો : જેસર
જીલ્લો : ભાવનગર
અહીં જોવા મળશે.
કોન્ટેક નંબર - 7572895060
...વધુ વાંચો
Hitubhai Zala