• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

ખેત પેદાશ લે-વેચ

ટંકારા- થાઈલેન્ડ જામફળ બગીચો ઈજારેથી આપવાનો છે.
ટંકારા પાસે મારો થાઈલેન્ડ (1kg) 15 વિઘાનો રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા પાસે ખજૂરા હોટેલની બાજુમાં બગીચો છે. અઠવાડિયા-પંદર દિવસમાં પાક તૈયાર થઇ જશે. આ તૈયાર બગીચો માણસોના અભાવે ઇજારાથી આપવાનો છે. વાડી ઉપર મજૂરોને રહેવા રૂમ, ગોડાઉન, લાઈટ-પાણી અને લોકેશન રોડને કાંઠે જ છે. રિટેઇલ વેંચાણ માટે રોજ એક ટન માલ માણસો હોય તો વેંચી શકાય તેવી શક્યતાઓ ખરી. જેમની પાસે માણસોની (મજૂરો) સગવડતા હોય તેવા વ્યક્તિઓએ જ સંપર્ક કરવો. નિલેશ કામરિયા - 9376705767 સંપર્ક સમય: સવારે 9:00 થી 11:00 સાંજે- 5:00 થી 7:00 તારીખ- 01/11/2023 થી 12/11/2023 સુધીમાં જ બગીચો ઇજારાથી આપવાનો છે. ત્યાર બાદ કોઈએ સંપર્ક કરવો નહિ.
...વધુ વાંચો
નિલેશ કામરીયા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.