28 ગુંઠા જમીન વેચવાની છે
અડાસ ગામ, તાલુકો અને જિલ્લો આણંદ (ગુજરાત) ખાતે ૨૮.૩૩ ગુંઠા ખેતી માટે યોગ્ય જમીન વેચાવાની છે.
જમીન હાઇવે થી બીજો નંબર છે, જેનો ઉપયોગ નીચેના હેતુઓ માટે યોગ્ય છે:
ખેતી
ગોડાઉન અથવા વેરહાઉસ
ભવિષ્યની રોકાણ માટે
મુખ્ય વિગતો:
સર્વે નંબર: 1120/2 પૈકી
ક્લિયર ટાઈટલ, કોઈ વિવાદ નહીં
શાંતિપૂર્ણ વિસ્તાર, વિકાસની મોટી તકો
...વધુ વાંચો
Harshsinh Raj