Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
રાજકોટ
જમીન વેચવાની છે
કિશન જળુ
Apr 22 '25 08:23 PM
જમીન વેચવાની છે
કિશન જળુ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
9 વિઘા જમીન, રાજકોટ- ભાવનગર હાઈવે ટચ પાણીવાળી ફળદ્રુપ જમીન
₹ 5300000
સ્થળ : હલેન્ડા,રાજકોટ
View All
16 vidha full pani vari
9714301912 levi hoy to j phone kare
...વધુ વાંચો
Lakhman Bhetariya
જમીન વેચવાની છે
9 વિઘા જમીન, રાજકોટ- ભાવનગર હાઈવે ટચ પાણીવાળી ફળદ્રુપ જમીન
...વધુ વાંચો
કિશન જળુ
જમીન વેચવાની છે
માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામે 17 વીઘા પાણીવાળી જમીન વેચવાની છે
...વધુ વાંચો
Dinesh Dangar
10 વીઘા જમીન વેચ વાની છે
કિંમત 19લાખ
...વધુ વાંચો
Divurajsinh Jadeja
જમીન લે વે ઘેડ વિસ્તાર
કોન્ટેક્ટ કરો :- 9727315475
...વધુ વાંચો
Ramji Kindarkhediya
Jamin vechvani che
17 - vigha jamin 2 kuva Kaneksan nadi ni bajuma 1 vigha ni kimat 7 lakh rupra bethak thai tyare man sanman thase 9925170798
...વધુ વાંચો
Bhargav Vadhiya
રોડ ટસ જમીન વેશવાની છે આઠ વીધા
કડેગી રેવદરા રોડ ટસ જમીન વેશવાની છે 8 વીધા બીજુ આઠ વીધા પાણી વારૂ છે પાઈપલાઈન નાખેલ કુવો માડવી કપાસ ચણા ધ ઉ જીરુ વાવેતર થાય કીમત 470000 બીજા નો ભાવ 375000 લસણ ડુગરી વાવેતર થાય ચાલુ ખેતી
...વધુ વાંચો
Jadeja Devabhai
જમીન લેવા અથવા વેચવા માટે મળો
ભાયાવદર , ઉપલેટા , મોટી પાનેલી , કોલકી , ખાર્ચિયા , પડવલાં , અર્ણી , ખીરસરા , જામ ટીંબડી , ખજૂર્ડા , વડાલી , હરીપર , જામ કંડોરના , લેવા વેચવા માટે મળો
...વધુ વાંચો
Mahesh Bhai Dabhi
મોટી ખોડીયાર 17 વીઘા જમીન વેચવાની
મોટી ખોડીયારમાં 17 વીઘા જમીન વેચવાની છે એક વીઘા નો ભાવ 9૫૦૦૦૦ લાખ છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે વધારે નહીં જે ભાઈઓને લેવાની હોય તે ફોન કરે બે બોર અને પુઠ્ઠા વાળું કનેક્શન મેઇન રોડ થી અડધો કિલોમીટર અંતર
...વધુ વાંચો
Shakti Patel
૨7 વીધા
જમીન વેચવાની છે ગામ કેશોદ ની સીમ માં વીગડી ડેમ બાજુ છે. 27 વીઘા બડવારી છે. મોં 9913343875 ભાવ.. 7 લાખ
...વધુ વાંચો
Ram Bhatiya
ખેતી ની જમીન વેચવા ની છે
ગામ ફુલરામા જમીન વીસ વિઘા ત્રણ લાખ રૂપિયા વિઘા ના ઘેડ ની જમીન છે
...વધુ વાંચો
Mayur Bariya
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે 7 વીઘા ડામર રોડ કેનાલ ની બાજુમાં ૧ વિઘા નો ભાવ 1,75,000 ટીસી કનેક્શન 1બોર
...વધુ વાંચો
Nitesh Gauswami
જમીન વેચવા ની છે
15 વિધા નો બગીચો ગામ. ધણેજ તાલાલા થી 10 કીમી ભાવ વિધાના 1450000 6351145715
...વધુ વાંચો
Karan Muya
27 વીઘા જમીન છે . વિળી છે .
મોટો ધાર છે . ડુંગર છે .
...વધુ વાંચો
Rushiraj Sinh Jadeja
જમીન લેવાની છે
૮થી૧૦વિઘાજમીનલેવાનીછે જામજોધપુર તાલુકાના ગામ ડામા ભાણવડ તાલુકાના ગામ ડામા મેસેજ ન કરવો ફોન પર વાત કરવી
...વધુ વાંચો
ઉકાભાઈ ઉલવા
જમીન વેચવા ની છૅ
ભાવનગર તા. તળાજા ગામ વાલર 5વીઘા 1 વીઘાના 5.50000
...વધુ વાંચો
Sarvaiya Ganpatsinh
23.5 વીઘા જમીન,
23.5 વીઘા જમીન,1 બોર સે નેચર પાણી,70 ફૂટ કૂવો છે,3 પાકા મકાન છે અને 80 ફૂટ ધારિયું ,પ્રાઇવેટ વીજ કનેક્શન ,રસ્તા ને કાઠે, આવવા જવા માટે 25 ફૂટ રસ્તો પહોળો ,ગામથી ચૌથું ખેતર ,નવો મોટર સેટ , પિવિશી લાઈન
...વધુ વાંચો
Katara Badhabhai
જમીન વેચવા ની છે
કાયદે સર રસ્તો (રાજ મારગ) 2 કેનાલ સાવ નજીક માં પાકો કૂવો લાઈટ કનેક્શન 5 થી 6 વીઘા ખરાબો 19.2 વીઘા કાયદેસર સામે 20 થી 25 ટકા જેટલું ખાલી પોરબંદર માં જ પ્લોટ ચાલે
...વધુ વાંચો
Manish Keshwala
જમીન વેચવા ની છે
પોણા 13 વીઘા ફરતો વડો પાકો ૧૦૫ ફુટ કુવો ત્રણ મોસમ નું ફુલ પાણી સીસી ટીવી કેમેરો લેજર રેવલ કરાવેલ (૭.૫ HP પ્રાઇવેટ T.C) વડા ના ફરતે🌴 નારીયળી 🌴વાવેલ
...વધુ વાંચો
Raj Odedra
જમીન વેચવાની છે. ગીંગણી ગામ
24 વીઘા. 2.બોર .કૂવો.50.ફીટ.2.રૂમ 12.×12 ના. ગામ થી.1.5કિલોમીટર ડેમ નજીક .ફૂલ સગવડ .
...વધુ વાંચો
Mayur Makwana
જમિન વેચવાની છે
પાંચ વિઘા ને છ ગુઠા જમીન વેચવાની છે જમિન મા એક કુવો અને લાઈટ કનેકશન છે
...વધુ વાંચો
મુના ભાઈ અબડા
ટોપ લોકેશન વારી જમીન વેચાવ છે.
🟡 જમીન વેચવાની છે 🟡 🌴 ગામ કરમાળ પીપળીયા 🌴 તાલુકો કોટડા સાંગાણી 🌴 જિલ્લો રાજકોટ 🌴 જુની શરત વારસાઈ 🌴4 એકર, 40 લાખ વીઘા ના ભાવ, એકર ના 1 કરોડ (25% બદલો ચાલશે) 🌴 ગોંડલ આટકોટ હાઇવે ટચ 🌴 કૂવો બોર બને માં લાઈટ કનેક્શન 🌴 મેઈન હાઇવે અને જમીન ના ખૂણે બીજો રસ્તો પડે છે એમ 2 રસ્તા પડે છે.
...વધુ વાંચો
Ravi Padaliya
જૂનાગઢની બાજુમાં ખેતર (જમીન) લેવાની
જૂનાગઢ ની આજુબાજુ જેને જમીન કે ખેતર વેચવાનું હોય એ સંપર્ક કરે. (દલાલ ભાઈઓ પણ સંપર્ક કરી શકે છે) રોડ ટચ, કે પછી 1-2 ખેતર અંદર ચાલે. 5 વીઘા આસપાસ
...વધુ વાંચો
હિતેષભાઇ વાઢેર
જમીન વેચવાની છે
૩૦ વીઘા જમીન છે. 1 બોર 650 ફુટ અને 1 કુવો 110 ફુટ - પ્રાઈવેટ tc છે. 1600 ફુટ પાઇપલાઇન નાંખેલ તથા વાડીએ રહેવાના મકાન 1 રૂમ ડબલ ઓસરી ઉભુ રસોડું 2 ગોડાઉન (12 બાય 21 અને બીજુ 11 બાય 21) અને એક એકઢારીયુ 19 બાય 21 નુ તેમજ ટોઇલેટ અને બાથરૂમ / જમીન ની ચાર દિશા માં થી બે દિશાામાં રસ્તો લાગે. 8 લાખ 1 વીઘાના / ગામ- કાટકોલા, તા - ભાણવડ, જી- દેવભૂમિ દ્વારકા / નામ આહીર ભરત કરમુર.
...વધુ વાંચો
Bharat Karmur
Jamin levech
koy pan prakar ni jami levech
...વધુ વાંચો
Manish Chavda
જમીન લે વેસ
૨૨ વીઘા જમીન રફાળા દળવા પાટયે થી ૧ કીલોમીટર રોડ થી ૩ ખેતર નેસાર પાણી કુવો બોર ફૂલ લોકેશન ૮ લાખ ભાવ નાકરા ૫ વીઘા બોર કનેક્શન સીઝન નુ પાણી ચોમાસા મા ફોરવીલ જાય એવો રસ્તો
...વધુ વાંચો
Hamir Ahir
જમીન વેચવાની છે
ગામ:શેત્રુજી વડાળા તાલુકો:વિસાવદર 21 વીઘા જમીન વેચવાની છે સગવડ:વાડીએ મકાન રહેવા લાયક અને પીવીસી પાઈપ જમીન મા નાખેલી છે કૂવો કનેક્શન આજીવન પાણી ખૂટે નહિ ઓઝત ડેમ ની બાજુમા mo:9638302216
...વધુ વાંચો
Bharatbhai Vadhiya
GAJANAN CEMENT PRODUCT
દીવાલ ના કામના કોન્ટ્રાકટર * ફેન્સિંગ કામ તથા ફોલ્ડિંગ દીવાલ ના કામ રનિંગ ફૂટ ના ભાવથી કરી આપશું * ફેન્સિંગ કામ સબસિડી મુજબ ના કામ પણ કરી આપશું ૬" × ૪" ની સાઈઝ ના દરેક ફૂટ (૬,૭,૮) ફેનસિંગ ના થાંભલા મળી જાસે તથા ૯ & ૧૦ ફૂટ ના ઓર્ડર મુજબ બનાવી આપશું ૪" × ૪" ની સાઈઝ ના દરેક ફૂટ (૬,૭,૮) ફેનસિંગ ના થાંભલા મળી જાસે તથા ૯ & ૧૦ ફૂટ ના ઓર્ડર મુજબ બનાવી આપશું ફેન્સિંગ કામ (કાંટાળા તાર તથા જાળી) વાડીની ફરતે રનીંગ ફૂટ ના ભાવ થી કરી આપશું. ફેન્સિંગ કામ (કાંટાળા તાર તથા જાળી) વાડીની ફરતે સબસિડી મુજબ ના રનીંગ ફૂટ ના ભાવ થી કરી આપશું. કાંટાળા તાર તથા જાળી પણ ઓર્ડર મુજબ મળી જાસે
...વધુ વાંચો
Mohit Viramgama
ઝાંઝરડા ચોકડી થી દસ કિમી ને ખુણે
એટલે વિઘા સાડાબાર કુવો કનેક્શન નેશરપાણી સોના કર્તા સવાઈ સર્વે કોયલી નવા બાયપાસ થી ટુ વ્હીલર લઈને જતા દસ મિનિટ નિ શ્રણ ભરમાં આવિ જતો ફાર્મ વેચવાનું છે મેરખીઆતા બાલોટવાળા જુનાગઢ 97234.51703
...વધુ વાંચો
મેરખી હુણ
વીખા નો ભાવ દસ લાખ
શેઠ વડારા રોડ ઉપર ડબલપટી રોડ ટચ નેસર પાણી બોર છે પરાઈવટ ટીસી લાદી વારા મકાન રેવાની ફુલ સગવડ સવા સાત વીખા ખાતે છે વાવેતર 10 વીખા લેવી હોઈ તોઝ ફોન કરજો આભાર મો.6353647891 મો.6353179965 મો.8511444770
...વધુ વાંચો
Sumar Bhai Hingora
જમીન અથવા પ્લોટ ના લે વેચ માટે
રામદે રબારી 9974246915 માનણ રબારી 9724432945 વિશા રબારી 9638514369 ખાસ નોંધ : જમીનમા લોકેશન પ્રમાણે ભાવ રહેશે પલોટીગ મા પણ એરીયા પ્રમાણે ભાવ રહેશે
...વધુ વાંચો
વિશા ભાઈ રબારી
કુતીયાણા માં જમીન વેચવા છે
૧૫ વીધા રોડ પર આવેલી છે ચાર રૂમ રસોડું સડાસ બાથરૂમ એક ઞોડામ એક ઢારીયુ બે કુવા બે કનેક્શન ફોરલેન માં
...વધુ વાંચો
Jethabhai Bheda
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે વિઘા 6.75 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 9.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 10 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 12.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 7.43 છે સીમ વિસ્તાર પાટાની બાજુ દડમા આવેલી છે લાઈટ કનેક્શન 5 હોષ પાવર નુ રસ્તો ગાડી મારગ છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની હજી પણ અલગ અલગ જમીન નંબર ઘણા બધા છે આના ભાવ પણ અલગ અલગ રીતે છે
...વધુ વાંચો
ભીખન ભાઈ વીરા ભાઈ કોડીયાતર
40 વીઘા સફેદ પથ્થર વાળી જમીન
40 વીઘા સફેદ પથ્થર વાળી જમીન જોઈએ છે , સફેદ પથ્થર હોવો જોઈએ , કોઈ પણ લોકેશન ચાલે , 900000 નો વિઘો હોય એટલે ચાલે
...વધુ વાંચો
Mahesh Bhai Dabhi
chavada chirag
jamin leva athava vech a mate contact no.7990485947.mo.9023417271 bhayavadar.khajuda .timadi.kolaki .paneli.bhalnat haripar.koi pan location ma.malse
...વધુ વાંચો
Chiragbhai Chavda
16 વીઘા અને 10 ગુઠા જમીન વેચવાની છ.
વીઘાના 13,00,000 પુરા. દુધાળા ગીર તાલુકો માળીયાહાટીના જીલ્લો જુનાગઢ. એક કૂવો.. એક દાર.... એકદમ કાળી માટી કરાર જમીન. એકી સાથે 16 વીઘા અથવા આમાંથી 8 વીઘા પણ જમીન વેચાવ છે. જમનભાઈ.9724482385 વેલજીભાઈ.9925325993
...વધુ વાંચો
પ્રશાંત જરસાનીયા
જમીન લે વેચ
જમીન લેવા માટે કોન્ટેક્ટ કરો પાણી વારી જમીન લેવા માટે વીધો 10લાખ થી 15 લાખ સુધી રાજકોટ જામ કંડોરણા
...વધુ વાંચો
Lakhan Rabari
જમીન વેશવાની છે
નાગલપુર સર્વે નંબર 25 વિઘા ફુલ પાણી પાકા મકાન ગોડાઉન ભાવ 9 લાખ contact no. 7490995553
...વધુ વાંચો
Kuldip Aapa
જમીન વેચવાની છે
-દાત્રાણા સર્વે નંબર 4.5 વિઘા ફુલ પાણી રોડ ટચ ભાવ 14 લાખ -દાત્રાણા સર્વે નંબર 4.5 વિઘા ફુલ પાણી રોડ ટચ પાક્કા મકાન ફેન્સિંગ ભાવ 17 લાખ -નાગલપુર સર્વે નંબર 25 વિઘા ફુલ પાણી પાકા મકાન ગોડાઉન ભાવ 9 લાખ
...વધુ વાંચો
Kuldeep Aapa
જમીન વેસવા ની છે
13 વિઘા
...વધુ વાંચો
Devatbhai Solanki
જમીન વેચવાની છે
જુનાગઢ થી ધંધુસર રોડ થી એક ખેતર અંદર,નવા બાયપાસ ની આથમણી કોરા, એક કૂવો, લાઈટ કનેક્શન, ત્રણ મોસમ નુ પાણી, રહેવા માટે બે મકાન,સંડાસ-બાથરૂમ નિ સુવિધા, પુણા સાત વિઘા,એક વિઘા ના વીસ લાખ. 7096702286 આ નંબર પર ફોન કરવો.
...વધુ વાંચો
Rajshibhai Divraniya
જમીન
8 વીઘા 1 વીઘા નાં 225000 તા જામજોધપુર ગામ ભરડકી સરવે નંબર 91 ખાતેદાર રેવા માટે છે
...વધુ વાંચો
Paresh Karangiya
જમીન વેચવાની છે રોડ ટચ્ચ
અંદરની સાઈડ દ્વારકા ઓખામન્ડળ માં અમુક ગામડાઓ માં લેવા ની હોય તો ફોન કરો અંદર ની સાઈડ અને રોડ ટચ્ચ માં
...વધુ વાંચો
Lakhan Rabari Mori
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે. 5 વીઘા નો ચિકૂ નો બગીચો છે. પાણી નેસર છે કુવો કાનેકસન સાથે. એક ગોડાઉન છે. વીઘા ના 11 લાખ બેઠક માં ઓછુ થાય. ગામ મોટા કાજળીયારા જીલો જૂનાગઢ
...વધુ વાંચો
Ayush Patel
જમીન વેચવાની છે
વાસજાલીયા ગામ પાસે રોડ ટચ 5 ,5 વિધા 45 લાખ
...વધુ વાંચો
Vipul Rabari
જમીન લેવા અથવા વેછવા માટે મળો
જમીન લેવા અથવા વેછવા માટે મળો - પૉરબદર ,ભાણવટ , રાજકોટ , ચોટિલા
...વધુ વાંચો
Arjan Bhai Modhvadiya
જમીન વેચવાની છે
31 વીઘા જમીન વેચવાની છે એક સેઢે રોડ થી 500 મીટર દૂર છે 2 કૂવા 2 બોર 2 કનેક્શન છે 700 નાળીયેરી 300 આંબા છે નેસર પાણી છે ઉનાળા સુધી બોર માંથી મોટર વગર પાણી આવે ફરતો વંડો છે મકાન છે ગોડાવુંન છે 2 રસ્તા છે તાલાળા થી કોડીનાર રેલ્વે પાટા ની બાજુમાં પાણિકોઠા દુષ્કાળ માં પણ પાણી ના ઘટે ફાર્મ હાઉસ લાયક જમીન છે ટાઈટલ કલિયર મો. 9974905170 આ નંબર માં ફોન કરવો.
...વધુ વાંચો
Vaibhav Bharaga
૧૨ વિઘા જમીન વેચવાની છે
* ૧૨ વિઘા ફુલ પાણી વાળી જમીન * જૂથળ ગામ ને તદન નજીક * ૯૦ ફૂટ કૂવો * ૫૫૫ ફૂટ બોર ફુલ પાણી ( ૪૦૦ ફૂટ કેસિંગ નાખેલ ) * બોર નું અલગ કનેક્શન * મો. ૯૯૨૪૦૦૫૬૦૭
...વધુ વાંચો
Ravi Kansagara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ