Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
Jamin levech
Manish Chavda
Feb 01 '25 08:23 AM
Jamin levech
Manish Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
koy pan prakar ni jami levech
સ્થળ : નંદાણા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
જમીન વેચવા ની છે
પોણા 13 વીઘા ફરતો વડો પાકો ૧૦૫ ફુટ કુવો ત્રણ મોસમ નું ફુલ પાણી સીસી ટીવી કેમેરો લેજર રેવલ કરાવેલ (૭.૫ HP પ્રાઇવેટ T.C) વડા ના ફરતે🌴 નારીયળી 🌴વાવેલ
...વધુ વાંચો
Raj Odedra
14 vigha Jamin vechvani se
30 fut sudhi reti nikle che aakhi Jamin mathi contact _6352836769 kimat _1 vighana 10 lakh
...વધુ વાંચો
Samat Lakhaman Bokhariya
5 વિઘા જમીન વેચવાની છે
પાજોદ ગામ નો સર્વે નંબર કૂવો , કનેકશન , મોટર , રાજ મારગઉપર
...વધુ વાંચો
Vipul Bhetariya
આ ખેતર વેચવાનુ છે 6.5 વિઘા છે
ભોરાસરમાં આવેલુ છે રોડ થઈ 2 કિલોમીટર દુર છે પાસે પાણીની કેનાલ છે
...વધુ વાંચો
ભરત બાપોદરા
જમીન લેવાની છે
30 થી 35 લાખ સુંધી જમીન લેવી સે કોઈ પણને એટલા બજેટમાં હોય તો ફૉન કાર જો 8849388727
...વધુ વાંચો
Ramesh Ahir
જમીન વેચવાની છે
16.5 વીઘા ફૂલ પાણી વરી જમીન એક બોર છે
...વધુ વાંચો
Yash Karena
જમીન લેવાની છે
૮થી૧૦વિઘાજમીનલેવાનીછે જામજોધપુર તાલુકાના ગામ ડામા ભાણવડ તાલુકાના ગામ ડામા મેસેજ ન કરવો ફોન પર વાત કરવી
...વધુ વાંચો
ઉકાભાઈ ઉલવા
જમીન વહેંચવાની છે
10 વિઘા જમીન વેચવાની છે 1 વિઘા નો ભાવ 1,75,000 કેનાલ ની બાજુમાં 1 બોર 1 TC
...વધુ વાંચો
Nitesh Gauswami
કેસર કેરી નો બગીચો વેચવાનો છે
સારા વિસ્તાર મા સંપૂર્ણ પાણી વાડી જમીન વેચવાણી છે. જમીન 11.5 વિઘા ખાતે ડ્રિપ સિસ્ટમ કુવો કેનેક્સન. ભાવ વિઘા ના 15.50 લાખ સારા ગુણવતા વાડી.
...વધુ વાંચો
Ajay Yadav
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે કુતિયાણા તાલુકા ના હેલાબેલી ગામ રોડ ટચ 13 વિઘા 3 ગુઠા નેસર પાણી 1 કુવો 1 બોર લાઈટ કનેક્શન મકાન જમીન માં પાઇપ લાઇન નાખેલ ફરતો વન્ડો ફૂલ સુવિધા 1 વિઘા ના 11.50 લાખ અને કિંમત મા ફાર ફેર થઈ જાસે મો..9978760346 મો..9510141408
...વધુ વાંચો
Naga Bhai Modhavadiya
Jamin levech
koy pan prakar ni jami levech
...વધુ વાંચો
Manish Chavda
ભીખન ભાઈ મોં 9510239690
જમીન વેચવાની છે વિઘા 23.29 છે સગવડમાં છે લાઈટ કનેક્શન 5 હોષ પાવર નુ રસ્તો ગાડી મારગ છે સીમ ગાધેશ્વર મંદિર થી વિસ્તાર દરબાર ની પાટી મા ગામ જામજોધપુર તા જામજોધપુર જી જામનગર
...વધુ વાંચો
ભીખન ભાઈ વીરા ભાઈ કોડીયાતર
જમીન વેચવાની છે
11.5 કુલ જમીન બોર કનેક્શન
...વધુ વાંચો
Bharat Bhai Luva
જગદીશ વાળા
જમીન દેવાની સે ઓલવાણ ગામ 6.4 વીઘા સે વાવ કનીકસ ઓકે મીઠું પાણી કિંમત... 20 લાખ
...વધુ વાંચો
Jagdish Vala
૫ વિઘા જમીન વેચવાની છે.
૫ વિઘા જમીન ની અંદર કૂવો, લાઈટ તેમજ પાણી ની લાઈન અને પાણી ની પણ સુવિધા છે.
...વધુ વાંચો
Nilesh D. Kuchhadiya
જમીન લેવા અથવા વેછવા માટે મળો
જમીન લેવા અથવા વેછવા માટે મળો - પૉરબદર ,ભાણવટ , રાજકોટ , ચોટિલા
...વધુ વાંચો
Arjan Bhai Modhvadiya
23.5 વીઘા જમીન,
23.5 વીઘા જમીન,1 બોર સે નેચર પાણી,70 ફૂટ કૂવો છે,3 પાકા મકાન છે અને 80 ફૂટ ધારિયું ,પ્રાઇવેટ વીજ કનેક્શન ,રસ્તા ને કાઠે, આવવા જવા માટે 25 ફૂટ રસ્તો પહોળો ,ગામથી ચૌથું ખેતર ,નવો મોટર સેટ , પિવિશી લાઈન
...વધુ વાંચો
Katara Badhabhai
વિસાવદર તાલુકામાં જમીન લે વેચ માટે
વિસાવદર તાલુકામાં જમી લે વેસ
...વધુ વાંચો
Vanrajbhai Vala
જમીન વેચવાની છે
ગામ માણેકવાડા નો સર્વે નંબર તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ ફોર ટ્રેક ઉપર આવેલી છે મસ્ત લોકેશન છે જમીન ફરતે પથ્થર ની દિવાલ છે રોડનો મોરો 332 ફોર છે લંબાઈ 600 ફૂટ છે ઊંડાઈ સાડી ચાર થી પાંચ ફૂટ કોઈપણ પ્રકારનો ઉદ્યોગ ને લાયક જમીન છે પેટ્રોલ પંપ કુલ હોસ્ટેલ સિમેન્ટ ને લગતો ઉદ્યોગ નર્સરી કે હોટલ કરી શકાય તેવું લોકેશન છે ઇલેક્ટ્રોનિક કે સીએનજી પેટ્રોલ પંપ પણ કરી શકાય તેવા લોકેશન બાજુમાં માણેકવાડા થી આવતા 500 મીટરના અંતરે ઇન્ડિયન પેટ્રોલ પંપ જુનાગઢ થી જતા ડાબી બાજુએ સામેની સાઈડમાં નાયરા પેટ્રોલ પંપ આવેલો છે ટોલનાકાથી દોઢ કિલોમીટર જુનાગઢ થી જતા જમણી બાજુએ આવેલ છે જમીનનો ભાવ 40લાખ વીઘા નો છે. જુનાગઢ થી જતા ઓનેસ્ટ હોટલથી એક કિલોમીટરના અંતરે જમણી બાજુએ આવેલ છે કોઈપણ કમિશન વાળા ભાઈઓ આવકાર્ય છે હાજાભાઇ ડાંગર મોકલ જાહેરાત ઉપર કોઈ મેસેજ કોમેન્ટ ન કરવા કોન્ટેક્ટ નંબર ઉપર વાત કરી લેવી મોબાઈલ કોન્ટેક્ટ 99258 73 100. ઉપર કોન્ટેક્ટ કરવો જય હિન્દ જય વંદે માતરમ
...વધુ વાંચો
હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર
Bhagiyu aapvanu che
80 vighanu bhagiyu aaapvanu che full Pani vari jamin che revani sagvadta complete 98981 53531
...વધુ વાંચો
Pravinbhai Ahir
15 વીઘા વારસાઈ જુની શરત સાથે
મોટીમારડ સર્વે.કુંવામાં નેસર પાણી, ભાદર 1 ની કેનાલ નુંપાણી, કાળી માટી વારી જમીન વ્યાજબી ભાવથી વેચવાની છે. ભાવમાં બેઠક મા ફેરફાર થશે.
...વધુ વાંચો
Tushar Patel
khetar
rinavada ghed ma 2 khetar che 8 vigha khetar na 3 lakh rupiya 14 vigha khetar na 2 lakh
...વધુ વાંચો
Kishanji Odedara
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે 7 વીઘા ડામર રોડ કેનાલ ની બાજુમાં ૧ વિઘા નો ભાવ 1,75,000 ટીસી કનેક્શન 1બોર
...વધુ વાંચો
Nitesh Gauswami
જમીન વેચવાની છે
સર્વે નંબર ટીમલી તાલુકો જેતપુર જીલ્લો રાજકોટ 8 વીઘા જૂની શરત દાર રોડ થી એક કિલોમીટર અંદર વીધાનો ભાવ નવલાખ આજુબાજુ પાર્ટી
...વધુ વાંચો
જયેશભાઈશેખવા રાજપુત
ગામ તળ,નેસર પાણી, બેલા ના વંડા વાળી 25 વીઘા જમીન
ગામ તળ,નેસર પાણી, બેલા ના વંડા વાળી 25 વીઘા જમીન વેચવાની છે
...વધુ વાંચો
Jayesh Dobariya
9081508934
જમીન.વેસવાછે.રાણાવાવની.બાજુમા.રોડટસભોદપાટીયાપાછે.અરજુન.પપં.રાદલહોટલ.પાસડ.જમીન.દસવીઘાછે.એકવીઘા.કીમત.22લાખછે
...વધુ વાંચો
ભરત જાડેજા
વેચવું
મકાન વેચવાનું છે ભાટિયા મા સારા લોકેશન મા 600 ફૂટ બાંધકામ 4000/ મહિને ભાડુ આવે કિંમત 13 લાખ 50 હજાર તો જેને લેવું હોઇ એ વૉટ્સએપ મેસેજ કરો વેલા તે પેલા
...વધુ વાંચો
પરેશભાઈ યાદવ આહીર
જમીન વેચવાની છે
જુનાગઢ થી ધંધુસર રોડ થી એક ખેતર અંદર,નવા બાયપાસ ની આથમણી કોરા, એક કૂવો, લાઈટ કનેક્શન, ત્રણ મોસમ નુ પાણી, રહેવા માટે બે મકાન,સંડાસ-બાથરૂમ નિ સુવિધા, પુણા સાત વિઘા,એક વિઘા ના વીસ લાખ. 7096702286 આ નંબર પર ફોન કરવો.
...વધુ વાંચો
Rajshibhai Divraniya
jamin vechvani 6e 16 vigha
padtar jamin ploating mathe best jagah khodal green baju ma
...વધુ વાંચો
Niles Khandoriya
જમીન વેચવાની છે
ગામ:શેત્રુજી વડાળા તાલુકો:વિસાવદર 21 વીઘા જમીન વેચવાની છે સગવડ:વાડીએ મકાન રહેવા લાયક અને પીવીસી પાઈપ જમીન મા નાખેલી છે કૂવો કનેક્શન આજીવન પાણી ખૂટે નહિ ઓઝત ડેમ ની બાજુમા mo:9638302216
...વધુ વાંચો
Bharatbhai Vadhiya
જમીન
જમીન વાવેતર માટે અથવા ભાડે જેઓએ 7984899177
...વધુ વાંચો
Jay Ahir Suva
jamin vesavani se
lijani jamin vesavani se 12 vigha se kimat ma ferfar nay thay
...વધુ વાંચો
આશિષ બારડ
જમીન વેચવા ની છે
કાયદે સર રસ્તો (રાજ મારગ) 2 કેનાલ સાવ નજીક માં પાકો કૂવો લાઈટ કનેક્શન 5 થી 6 વીઘા ખરાબો 19.2 વીઘા કાયદેસર
...વધુ વાંચો
Manish Keshwala
જમીન વેચવાની છે
ઓડદર ગામ, હાઈવે નજીક, લોકેશન વાળી, 3વિઘા જમીન વેચવાની છે
...વધુ વાંચો
હિતેશ ઓડેદરા
14 vigha barat jamin vechvani chhe
Khetilayak jamin vechvani chhe
...વધુ વાંચો
Pratap Odedara
25 વીઘા પાણી વારી જમીન વેચવાની
જમીન વેચવા ની છે 25 વીઘા પાણી વારી છે ગામ થી 1.5 km થાય રેવા માટે બે મકાન છે બે દાર છે એક કૂવો છે ગામ માનપર ધારાગર આખી જમીન 25 વીઘા કુલ 17000000 માં દેવાની છે જેમાં થોડોક ફેરફાર થઈ જાશે
...વધુ વાંચો
Ram Chavda
કેશોદ અગતરાય કેવદરા પીપરી અજ
અજાબ ઈસરા પાડોદર
...વધુ વાંચો
પરબતભાઈ રબારી
જમીન લે વે ઘેડ વિસ્તાર
કોન્ટેક્ટ કરો :- 9727315475
...વધુ વાંચો
Ramji Kindarkhediya
જમિન વેચવાની છે
પાંચ વિઘા ને છ ગુઠા જમીન વેચવાની છે જમિન મા એક કુવો અને લાઈટ કનેકશન છે
...વધુ વાંચો
મુના ભાઈ અબડા
3 લાખ થી 3.5 લાખ સુધી પડતર જમીન
સુધારો કરવાનો હોઇ પડતર જમીન પડી હોઇ તે લેવાની છે 3 લાખ થી 3.5 લાખ ના ભાવ ની એરિયો લાલપુર જામનગર જામોધપુર ભાણવડ ખંભાળિયા નજીક ચાલે લોકેસન વારું હોવું જોઈ વીઘા 10 હોઇ 15 હોઇ 20 હોઇ ચાલે 80 લાખ સુધી ના બજેટ મા
...વધુ વાંચો
Rajesh Gagiya
જમીન વેચવાની છે
જી. રાજકોટ તા. ઉપલેટા ગામ જાળ જમીન એક જ સેઢે દુષ્કાળમાં ફુલ પાણી કનેક્શન ૨૦ નું ઉધળયુ.૧૫ નું મીટર વાળું બંને ટીસી અલગ અલગ ૩૪.વિઘા નેં ૫ ગુઠા પચીસ લાખ નું બાંધકામ છે રહેવા માટેની ફુલ સગવડ ડબલ રૂમં ડબલ રસોડાં ડબલ ઓસરી પેક સંડાસ બાથરૂમ સ્ટોર રૂમ અલગથી ૫૦ ફુટ ડુંગળી ભરવા માટે મેળો ૧૫ ફુટ પેક ગાયું નેં બાંધવા માટે ? ગોડાઉન લં.૪૨.૫ ફુટ પો.૨૨.૫ ફુટ ભરેલું ટ્રેક્ટર અંદર વયું જાય (અડધા વિઘા મં નારીયેળ આંબો ચંદન ચીકુ બગીચો ફુલ સગવડ છે એક વિઘા નો ભાવ ૭૫૧૦૦૦ ભાગ્યા નેં રહેવા માટે અલગથી વચ્ચે શેઢા ઉપર સાગ
...વધુ વાંચો
કરશનભાઈ ભારવાડીયા
જમીન વેચવાની છે વીઘા ચાર સમઢીયાળા
મેંદરડા તાલુકો સમઢીયાળા સર્વે નંબર વીઘા સાડા ચાર ભાવ 11,50,000 નેસર પાણી રોડ થી 500 મીટર
...વધુ વાંચો
Manish Rajguru
ખાણ
લીજ વેચવાનીછે 97260 15013
...વધુ વાંચો
Salim Noyda
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે વિઘા 6.75 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 9.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 10 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 12.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 7.43 છે સીમ વિસ્તાર પાટાની બાજુ દડમા આવેલી છે લાઈટ કનેક્શન 5 હોષ પાવર નુ રસ્તો ગાડી મારગ છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની હજી પણ અલગ અલગ જમીન નંબર ઘણા બધા છે આના ભાવ પણ અલગ અલગ રીતે છે
...વધુ વાંચો
ભીખન ભાઈ વીરા ભાઈ કોડીયાતર
જમીન વેચાણ માટે
૫ વીઘા જમીન છે,એક દમ રોડ ટચ છે, સ્કૂલ , પાર્ટી પ્લોટ , સમાજ, ઔધોગિક ને લાયક જમીન છે, ઉપલેટામાં યાદેશ્વર મહાદેવ, ચંદ્રવાડીયા સમાજ વારો રોડ, એકદમ મોકા ની જમીન છે.એક વીઘા ના ભાવ આપેલ છે.માહીતી માટે આ નંબર પર સંપર્ક કરો ૯૨૨૮૧૧૮૨૨૯
...વધુ વાંચો
Rina Solanki
22 vigha jamin vechva ni chhe
રોડ થી બીજુ ખેતર લાઈટ કનેક્શન અને પાની માટે મોટી તળાવ છે ગામ રાણ ઈન્ડિયન પેટ્રોલ પંપ ની સામે ચર્કલા હાઈવે લીંમડી થી 2 કિમી દૂર national highway thi 2 કિમી દુર છે દ્વારકા જામનગર હાઇવે
...વધુ વાંચો
Nizam Majothi
જમીન વેચવાની છે
12 વીઘા જમીન વેચવાની છે પીપર નવી લાલપુર જીલો જામનગર
...વધુ વાંચો
Bhupat Chauhan
જમીન વેચવા ની છે
ફુલ પાણી વરી વગડિયા પીરની બાજુમાં અમરાપર 7 વિઘા
...વધુ વાંચો
Bhanubhai Modhavadiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ