• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે
  • Lakhan Gadhavi

  • Oct 01 '25 11:27 PM

જમીન વેચવાની છે

  • Lakhan Gadhavi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

24 વિઘા ગામ ખભા લીલા કાગવડ પાસે રોડ થી 0.5કિમી દૂર ભાવ 1 વીઘા ના 14 લાખ


₹ 14

સ્થળ : ગોંડલ,રાજકોટ

જમીન વેચવા ની છે
ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા. જમીન વેચવાની છે. 17 - 18 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે. ચાર રસ્તા લાગુ પડે છે. 1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર). 2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે. 3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય. 4) દેવળીયા પાર્ક 10- 12 કિલોમીટર થાય 5) પાટરામા પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા. 1 - વિઘા નો ભાવ - 25,51,000 રૂપિયા (પચીસ લાખ એકાવન હજાર રૂપિયા). આ જમીન(ધાર) ની નજીક થી જ એટલે કે અડી ને જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે. અંબાળા ગામ નો સર્વે નંબર મું.અંબાળા ગીર તાલુકો. મેંદરડા જીલ્લો.. જૂનાગઢ. ગીર વિસ્તાર માં જમીન લેવા માટે પવનસુત રીયલ એસ્ટેટ બ્રોકર Contact - 95104 20929 Location - https://goo.gl/maps/7SK2JmK62i8QpDxaA?g_st=aw
...વધુ વાંચો
ધ્રુવિન વણપરીયા
ગુજરાતમાં જમીન લે વેચ માટે
*શિવ લહેરી રિયલ સ્ટેટ* *જમીન વેચવાની છે*👇 ( 1 ) 28 વીઘા નવાગામ થી ચાવંડી દાદર ડબલ પટ્ટી રોડ થી ત્રીજો નંબર કુવો કનેક્શન નદીમાંથી પાઇપલાઇન નાખેલી ફૂલ પાણી વાળી જગ્યા જીલ્લો જામનગર તાલુકો કાલાવડ સર્વે નંબર ઉમરાળા કિંમત વીઘાના 9 લાખ રૂપિયા ( 2 ) 11 વીઘા દાદર થી ચિત્રાવડ ડબલ પટ્ટી રોડ થી ત્રીજો નંબર કૂવો કનેક્શન બે સીઝનનું પાણી જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર દાદર વિઘાના 8 લાખ રૂપિયા ( 3 ) 13 વિઘા ખાતે કુલ જમીન 17 વિઘા ત્રણ બાજુ ખરાબો એક બોર 700 ફૂટ ફુલ પાણી વડાળા ભોજબેડી રોડથી બીજો નંબર 66 કેવી 500 મીટરના અંતરે રોડથી ખેતર સુધી 20 ફૂટનો રસ્તો જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર ભોજાબેડી વીઘાના 7,70,000 રોડ ટચ ( 4 ) 7 વીઘા લાઈટ ભીમોરા માણાવદર ડબલ પટ્ટી રોડ ટચ કુવો કનેક્શન ત્રણ સિઝનનું પાણી વયમાં 7 વીઘા વાવેતર 9 વીઘા જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર લાઈટ ભીમોરા ઉચ્ચક 60 લાખ ( 5 ) 9 વીઘા ગામથી એક કિલોમીટર અંદર કૂવો કનેક્શન વાડીએ મકાન રેવાની ફૂલ સગવડ જીલ્લો જામનગર તાલુકો કાલાવડ સર્વે નંબર ઉમરાળા કિંમત 9 વીઘાના 85 લાખ ( 6 ) 13.5 વીઘા જામકનોણા ભાયાવદર રોડ ટચ જીલ્લો રાજકોટ તાલુકો જામકંડોળા 1 કરોડ 25 લાખમાં બેઠક થાય ( 7 ) 12 વીઘા બોર કનેક્શન બેસીઝનનું પાણી ગામથી એક કિલોમીટર અંદર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર અરણી વિઘાના 6 લાખ ( 8 )10 વીઘા કૂવો કનેક્શન બે સીઝન નું પાણી ફરતો બેલા નો વંડો વાડીએ રહેવા સ્લીપ વાળો એક રૂમ વડાળી ગામ થી એક કિલોમીટર અંદર જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર વડાળી વિઘાના 10 લાખ ( 9 ) 20 વીઘા બરડીયા થી મોજ ખીજડીયા રોડ થી એક કિલોમીટર અંદર વિસ જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર મોજ ખીજડીયા વીઘા ના 6 લાખ ( 10 ) જામકંડોણા થી ત્રણ કિલોમીટર સવા પાંચ વીઘા કૂવો કનેક્શન બોર જીલ્લો રાજકોટ તાલુકો જામકંડોણા ઉચક 50 લાખ *રોડ ટચ* ( 11 ) 70 વીઘા માણાવદર થી ખખાવી રોડ કુવો કનેક્શન પાણી રહેવાના મકાન વાડીએ ગોડાઉન ફૂલ સગવડ જુનાગઢ તાલુકો માણાવદર સર્વે નંબર ખખાવી વિઘાના 9 લાખ રોડ ટચ ( 12 ) લીંબુડા વડા રોડ ટચ 20 વીઘા કૂવો કનેક્શન નેચર પાણી જીલ્લો જુનાગઢ તાલુકો માણાવદર 20 લાખનો બદલો ચાલશે વીઘાના 8 લાખ રોડ ટચ ( 13 ) 22 વીઘા ધોરાજી ઉપલેટા રોડ ટચ કુવો કનેક્શન નેસર પાણી વિઘાના 20 લાખ રોડ ટચ ( 14 ) જામજોધપુર અમરાપર 27 વીઘા કુવો કનેક્શન ત્રણ સિઝનનું પાણી ગોડાઉન રહેવાના મકાનના વિઘાના સાત લાખ ( 15 ) 70 વિઘા જમીન કુવો કનેક્શન 2 સીઝનનું પાની જિલ્લો જુનાગઢ તાલુકો વિસાવદર સર્વે નંબર વેકરીયા વીઘા 4.50 લાખ ( 16 ) ગોંડલ જામકનોણા રોડ થી બે કિલોમીટર 4.5 વીઘા કુવો કનેક્શન નેસર પાણી રોડથી બિલકુલ નજીક જીલ્લો રાજકોટ તાલુકો ગોંડલ 1 કરોડમાં બેઠક થાય ( 17 ) 8 વીઘા રોડ થી બે કિલોમીટર જામજોધપુર નો સર્વે નંબર 71 લાખમાં બેઠક થાય ( 18 ) રોડ ટચ 6 વીઘા ગામથી બિલકુલ નજીક જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર બાલવા વિઘાના 10 લાખ ( 19 ) રોડ ટચ સુપેડેથી સોડવદર 75 વીઘા બે કુવા કનેક્શન પાણી વાડીએ રહેવાના મકાન નેચર પાણી વાળી વાડીએ રહેવાના મકાન જીલ્લો રાજકોટ તાલુકો જામકંડોણા વિઘા ના 10 લાખ રૂપિયા *( 20 ) 23 વિઘા જમીન* *ગામ: -ઘેટીયા ખીરસરા તા. ઉપલેટા જી. રાજકોટ* 👉12 વિઘા માં પાણીના 2 ડાર 👉 એક રેવા માટે રૂમ 👉 એક પાણીની મોટર 👉 નદીનું 24 કલાક પાણી ફૂલ પાણી વાળી જમીન 👉 વર્ષમાં ત્રણ વાર નર્મદાનું પાણી આવે 👉 કુવો 27 ફૂટ નદીમાં *👉9 લાખનો વીઘો* ( 21 ) 100 એકડ રોડ થી બિલકુલ નજીક 3 કુવા કનેક્શન વાડીએ મકાનની ફૂલ સગવડ જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા રાજકોટનો 100% બદલો ચાલશે રોડ ટચ ( 22 ) 100 વીઘા અને 35 વીઘા કૂવો જુનાગઢ 15 થી 17 કિલોમીટર દૂર 100 વીઘામાં બે કુવા કનેક્શન નેસર પાણી વાડીએ મકાન 35 વીઘા માં એક કૂવો કનેક્શનનેસર પાણી 35 વીઘા પણ મળશે અને 100 વીઘા પણ મળશે અને બંને સાથે પણ જોતી હોય તો મળશે 100 વીઘા ના 7.50000 લાખ અને 35 વીઘા જોઈતું હોય તો વિઘાના 8,00,000 રોડ ટચ ( 23 ) 114 વીઘા ઈશાપુર હડમતીયા રોડ ટચ બે કુવા બે બોર કનેક્શન વાડીએ મકાન નેસર પાણી કિલો જુનાગઢ તાલુકો જુનાગઢ સરવે નંબર ઇસાપુર વિઘાના 14 લાખ ( 24 ) રોડ ટચ 5 એકર સરધાર હરીપર રોડ કુવો કનેક્શન પાણીવાળી જમીન ચારથી ત્રણ કિલોમીટર ભાવનગર રોડ જીલ્લો રાજકોટ સર્વે નંબર સરધાર એકર ના 1 કરોડ 60 લાખ ( 25 ) ઉપલેટા પોરબંદર નેશનલ હાઈવે હાઈવે થી ત્રીજો નંબર 27 વીઘા બોર કનેક્શન પાણીવાળી જગ્યા જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ગણોદ વિઘાના દસ લાખ રૂપિયામાં બેઠક થાય ( 26 ) ગિંગણી જામજોધપુર રોડ થી બીજો નંબર 54 વીઘા કૂવો કનેક્શન નેસર પાણી જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર ગિંગણી નો નો વિઘાના 12.50000 લાખ રૂપિયા ( 27 ) રોડથી બિલકુલ નજીક 20 વીઘા કૂવો કનેક્શન ત્રણ સિઝનનું પાણી જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર સડોદર 7 લાખમાં બેઠક થાય રોડ ટચ ( 28 ) 37 વીઘા કુવો કનેક્શન મકાનનેસર પાણી વાળી સઈ દેવરીયા મોરજર રોડ ટચ જિલ્લો દ્વારકા તાલુકો ભાણવડ સર્વે નંબર સઈ દેવરીયા વિઘાના 10 લાખ રૂપિયા રોડ ટચ ( 29 ) સેમડા થી કોટડા રોડ ટચ 3 એકર બે કુવા કનેક્શન રાજકોટ ગોંડલ હાઇવે થી સાત કિલોમીટર અંદર જીલ્લો રાજકોટ તાલુકો ગોંડલ સર્વે નંબર પાંચીયાવદર એકરના 1 કરોડ 25 લાખ રૂપિયા ( 30 ) 27 વીઘા જામજોધપુર ગીંગણી રોડ ટચ બે કુવા કનેક્શનનેસર પાણી મહિને 50000 ડેરીનું ભાડું આવે છે જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સરવે નંબર જામજોધપુર વિઘાના 27 લાખ રૂપિયા ( 31 ) 24 વીઘા મેરવદર ઢાંક રોડ ટચ ફરતો ટોળાપાણા નો વંડો કુવો કનેક્શન પાણીવાળી મકાન ગેટ બંધ કરી દો વાળી પેક જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર મેરવદર વિઘાના 9 લાખ રૂપિયા ( 32 ) ઉપલેટા ધોરાજી હાઇવે ટચ 14 વીઘા કૂવો કનેક્શન આઈટીઆઈ ની બાજુમાં જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર દુમીયાની વીઘા 22 લાખ રૂપિયા ( 33 ) રોડ ટચ 18 વીઘા કૂવો કનેક્શન વાડીએ મકાન વડાળી થી મોજ ખીજડીયા જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા વિગા ના 12,50,000 ( 34 ) વડાળી થી ખીરસરા રોડ થી બીજો નંબર 90 વીઘા જગ્યા ત્રણ કુવા કનેક્શન નેસર પાણી વાડીએ મકાનની ફૂલ સગવડ જીલો રાજકોટ તાલુકો ઉપલેટા વિઘાના 12.50000 લાખ રૂપિયા ( 35 ) રોડ ટચ 31 વીઘા 20 વીઘામાં આંબાનું બગીચો 11 વીઘા માં વાવેતર કૂવો કનેક્શન નેચર પાણી વાડીએ મકાન મેંદરડા રાજાવડ રોડ જીલ્લો જુનાગઢ તાલુકો મેંદરડા સરવે નંબર રાજાવડ વીઘા ના 16 લાખ રૂપિયા ( 36 ) રોડ ટચ 20 વીઘા ચાવંડી થી કાલાવડ રોડ ફ્રન્ટ એરીયા લાંબો છે જીલ્લો જામનગર તાલુકો કાલાવડ 11 લાખમાં બેઠક થાય ( 37 ) 30 વીઘા કૂવો કનેક્શન મકાન લોકેશન સારું બાજુમાં આંબાનો બગીચો છે આંબાની બાગ બાજુમાં જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર વડાળી વીઘા ના 6 લાખ ( 38 ) આટકોટ જસદણ રોડ થી 300 મીટર અંદર પ્લોટીંગ પડે એવી 40 વીઘા રાજકોટ જીલ્લો જસદણ તાલુકો સર્વે નંબર પણ જસદણ વીઘા ના 45 લાખ રૂપિયા ( 39 ) 41 વીઘા ખજુડા ટીમડી ડબલ પટ્ટી રોડ થી એક કિલોમીટર અંદર બે કુવા બે બોર પાણી નેસર જીલ્લો રાજકોટ તાલુકો જામકનોણા સર્વે નંબર ખજુડા વિઘાના 11,50,000 ( 40 ) જામજોધપુર થી વસંતપુર વાળા રોડ થી એક કિલોમીટર અંદર 20 વીઘા નેચર પાણીવાળી સર્વે નંબર જામજોધપુર નો વિઘાના 7,50,000 ( 41 ) 2 એકડ કુવો કનેક્શન લોધિકા રોડ થી દોઢ કિલોમીટર અંદર રાજકોટ સર્વે નંબર લોધિકા એકડના એક કરોડ 60 લાખ 50% બદલો ચાલશે રોડ ટચ ( 42 ) ખાતેદાર થવા માટે સાડા 3.5 વીઘા જીલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા સર્વે નંબર મીતાણા ઉચક 15 લાખ ( 43 ) 30 વીઘા કૂવો કનેક્શન 3 સીઝનનું પાણી રહેવાના મકાન જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ખીરસરા વીઘાના 12 લાખ રોડ ટચ ( 44 ) 26 વીઘા ઓખા મઢી થી દ્વારકા રોડ પર વિઘાના 17 લાખ રોડ ટચ ( 45 ) લીમડી, અમદાવાદ હાઈવે ટચ 100 એકડ જીલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીમડી સર્વે નંબર રડોલ એકર ના સીતા 27 લાખ ( 46 ) જામ ખંભાળીયા થી ૩૦ કીલોમીટર.કલીયાણપુર તાલુકા.જામ ગઢકા સરવે નંબર 36 વીધા 11 લાખ ભાવ કીયે છે રોડ થી બીજે નંબર દ્વારકા હાઇવે.હન્જીયાખડી થી ૩.૫ કીમી રોડે રોડ ફૂલ‌ સૂવીધા મકાન વાવ પાણી નદી બાજુમાં ( 47 ) નિકાવા થી મોટા ભાડુકીયા 6 એકર કૂવો કનેક્શન રોડથી બીજો નંબર રોડ થી બીજો નંબર જિલ્લો રાજકોટ તાલુકો નિકાવા સર્વે નંબર મોટા ભાડુકીયા એકર ના 55 લાખ ( 48 ) 10 વીઘા ખટિયા રામપર કાલાવડ રોડ ટચ બોર કનેક્શન ફુલ પાણી વાળી જામનગર જામજોધપુર હાઈવે જામનગર જામજોધપુર વિઘાના 10 લાખ ( 49 ) 10 વીઘા બોર કનેક્શન બે સીઝનનું પાણી સોન નોડિયાની બાજુમાં જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર વિઘાના 7 લાખ ( 50 ) 25 વીઘા ખેતીલાયક જમીન વેચવાની છે જીલ્લો જામનગર તાલુકો જોડીયા સર્વે નંબર રણજીતપર વિઘાના 3,50,000 જમીન લે વેચ માટે👇 *શિવ લહેરી રિયલ સ્ટેટ* કોન્ટેક્ટ કરો : 9879037892 🙏
...વધુ વાંચો
Digubha Jadeja
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.