પ્લોટ વેચવાનો છે
ભાણવડ થી આગળ વેરાડ ત્રણ પાટિયા ઇન્ડિયન પેટ્રોલ પંપ ની પાછળ 2853 ફુટ પ્લોટ વેચવાનો છે ફાર્મ હાઉસ બનાવવા , ગોડાઉદ બનાવવા કારખાનું બનાવવા , ડેલો બનાવવા , રોડ થી એક દમ નજીક સાંત વિસ્તાર છે આખા પ્લૉટ ની કિંમત 11 લાખ માં નોર્મલ બેઠક થાય રોડકા રૂપિયા માં ભાવ માં ફેર ફાર થઈ જશે સામે વાહન પણ ચાલે સાટા માં 10 વ્હીલ કે 12 વ્હીલ ડમફર અથવા ફોરવીલ પણ ચાલે ઉંચુ મોડેલ હોઈ તો 20 ઉપર નાં સ્કોરપીયો , xuv 500 , ફોરચુનર અથવા થાર કોઈ ને પ્લોટ સામે સાટા કરવા હોઈ તો
...વધુ વાંચો
Raj Maher