બોટલ પાઉચ મશીન
બોટલ પાઉચ મશીન સે.
1 સિજન વાપરેલ . 5 વાળા અને 2 વાળા પાઉચ બને સે.
ફૂલ સેટઅપ સે.
બોક્સ, પાઉચ,મશીન, ફિલ્ટર,હવા નો બાટલો, કેરેટ, સાથે બીજી તેની વસ્તુ.
કલાક માં 500 પાઉચ બનાવી આપે સે.
દિવસ દરમિયાન તમે 3000થી 5000 નું કામ કરી સકો
આખું સેટઅપ દેવાનું સે. કીંમત....1,51,000
આખું સ્ટીલ નું સે.
........
બોટલ પાઉચ મશીન......
...વધુ વાંચો
Himmatsinh Gohil